Saturday, January 28, 2023
  • About
  • Advertise
  • Careers
  • Contact
Gujarati Samachar
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022HOT
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022HOT
  • Login
No Result
View All Result
Gujarati Samachar
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022HOT
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022HOT
Saturday, January 28, 2023
  • Login
No Result
View All Result
Gujarati Samachar

News4Gujarati | Gujarat's Leading Gujarati News Portal » વિશેષ » ધર્મ » કોંગ્રેસ-ભાજપને રીમોટ કંટ્રોલથી ચાલે તેવા પાલિકા પ્રમુખની શોધ !

કોંગ્રેસ-ભાજપને રીમોટ કંટ્રોલથી ચાલે તેવા પાલિકા પ્રમુખની શોધ !

user by user
04/03/2020
in ઉત્તર ગુજરાત
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહેસાણામાં ટોક ઓફ ધ ટાઉન પાલિકામાં નવા પ્રમુખ કોણ બનશે ?

– સત્તા પક્ષ કોંગ્રેસ પાસે સંખ્યાબળ હોવા છતાં વિપક્ષ ભાજપ પ્રમુખપદ લઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું

મહેસાણા નગરપાલિકામાં પ્રમુખપદ માટે હવે બરાબરનો ખેલ શરૃ થયો છે. બન્ને પાર્ટી નબળા ઉમેદવારને પ્રમુખપદ આપવા માગે છે. જેથી આઠ મહિના સુધી મોવડીઓ પાલિકા આરામથી ચલાવી શકે. હાલની સ્થિતિ જોતા ભાજપ પ્રમુખ પદ લઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

મહેસાણા પાલિકામાં ૪૪માંથી એકનું મોત થતા ૪૩ નગરસેવકો છે. જેમાં કોંગ્રેસ પાસે ૨૮ અને ભાજપ પાસે ૧૫નું સંખ્યાબળ છે. સત્તા હાલ કોંગ્રેસ  પાસે છે પરંતુ ચાર વર્ષમાં ચાર પ્રમુખોને બદલી નાખ્યા છે. જેથી કોંગ્રેસમાં એકતા નથી. હાલ પણ ૨૮ નગરસેવકો બે ગુ્રપોમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે જેથી પ્રમુખપદ કોંગ્રેસ પાસે જળવાઈ રહે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી. સામે પક્ષે ભાજપમાં વિરોધ છે પણ પાર્ટી સામે બળવો કરે તેવી કોઈ નગરસેવકોમાં હિમ્મત નથી. જેથી પાર્ટી જેને મેન્ડેડ આપશે તે ઉમેદવાર પ્રમુખપદે બેસી જશે તે નક્કી છે. હજુ ત્રણ દિવસ પ્રમુખ પાસે ચાર્જ છે. ત્યારબાદ ફરી પ્રમુખની ચૂંટણી થશે. હાલ સત્તા પક્ષ કોંગ્રેસના બે ગુ્રપો એક થાય તેવું લાગતું નથી કોંગ્રેસના વ્હીપનો અનાદર કર્યો હોવાથી તમામ નગરસેવકો સામે પક્ષાંતર ધારા હેઠળનો કેસ કરવાનું પાર્ટીએ મન બનાવી લીધું છે.

Related posts

કર્મચારીને માથામાં હથોડી ફટકારી દોઢ લાખ ભરેલાં પર્સની દિલધડક લૂંટનો પ્રયાસ

07/02/2022

પુત્રને કેનેડાની ટીકીટ અપાવવાનું કહી ભરૃચના શખ્સે 1.15 લાખ ખંખેર્યા

07/02/2022

જો આ તમામ બાગી નગરસેવકો માફી માંગી કોંગ્રેસ જેને મેન્ડેડ આપે તેની ફેવરમાં મતદાન કરે તો ફરી કોંગ્રેસનો પ્રમુખ બને તેમ છે. પરંતુ હાલ તેવી કોઈ શક્યતા દેખાતી નથી. બંનેને પક્ષ રીમોટથી ચાલે તેવા પ્રમુખની શોધ કરી રહ્યા છે.

ભાજપમાં બે ઉમેદવારો વચ્ચે જંગ

મહેસાણા પાલિકાની હાલની પરિસ્થિતિ જોઈએ તો ભાજપ પાસે પણ પ્રમુખ બનવા માટેના રસ્તા ખુલ્લા છે. ભાજપમાં બે ઉમેદવાર કોકિલાબેન ચાવડા અને નવીન પરમાર એસસી સમાજમાંથી આવે છે પરંતુ પક્ષના મોટાભાગના નગરસેવકો નવીન પરમાર પ્રમુખ બને તે પક્ષમાં છે પરંતુ નીતિન પટેલ જેના ઉપર કળશ ઢોળશે તે ઉમેદવાર પ્રમુખ બનવા માટે સૌથી આગળ હશે. બીજી વાત એવી પણ છે કે ભાજપમાં અમુક નેતાઓ એવું ઈચ્છી રહ્યા છે કે રીમોટ કન્ટ્રોલથી ચાલે તેવા જ પ્રમુખ આવવા જોઈએ. જેથી તેમના રોટલા પણ શેકાતા રહે. આગામી ત્રણ દિવસમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

કોંગ્રેસમાં ચારમાંથી એક ઉમેદવાર પાર્ટી સાથે રહ્યા

સત્તાપક્ષ કોંગ્રેસમાં શારદાબેન પરમાર, હિરેન મકવાણા, ગાયત્રીબેન ચાવડા, ઘનશ્યામ સોલંકી અને મંજુલાબેન ચૌહાણ એસસી સમાજમાં આવે છે. જેમાં ઘનશ્યામ સોલંકી સામે બળવો થતા અવિશ્વાસની દરખાસ્ત આવી હતી. હવે બાકીના ઉમેદવારોમાં શારદાબેન, હરેન, ગાયત્રીબેને કોંગ્રેસ પક્ષના વ્હીપનો અનાદર કરતા પાર્ટીની વિરુધ્ધમાં મતદાન કર્યું હતું. જેથી હવે માત્ર મંજુલાબેન ચૌહાણ જ પ્રમુખપદ માટે પ્રબળ દાવેદાર છે. પાર્ટીના સભ્યો પણ મંજુલાબેનને જ પ્રમુખપદ માટે દાવેદાર માને છે પણ કોંગ્રેસ પક્ષ જેને અંતિમ ઘડીએ મેન્ડેડ આપે તે જ પ્રમુખ બનશે તેવી પ્રબળ સંભાવના છે.

નિયમ વિરુધ્ધ મારી સહીઓ લીધી, નગરસેવિકાનો બળાપો

કોંગ્રેસના નગરસેવિકા પટેલ ચેતનાબેને લેખિતમાં મુખ્ય અધિકારીને ફરિયાદ કરી છે કે પાલિકા પ્રમુખ વિરુધ્ધ કલમ ૩૬ હેઠળ અવિશ્વાસની દરખાસ્ત બાબતે અમારી પાસે અયોગ્ય રજુઆત કરી ગેરમાર્ગે દોરી સહીઓ કરાવી લીધી છે. કલમ ૩૬(૧) ની જોગવાઈ મુજબની કાયદેસર રીતની દરખાસ્ત રજુ કરી નથી. જેથી આ કાર્યવાહી મુલતવી રાખવી જોઈએ તેવી અમારી માંગ છે. આમ ખુદ કોંગ્રેસના નગરસેવિકાની લેખિત રજુઆત છતાં પ્રમુખને ઘરભેગા કર્યા હતા.

પાર્ટીએ પ્રદેશ મહામંત્રી બનાવ્યા છતાં વ્હીપનો અનાદર કર્યો !

મહેસાણા પાલિકાના ઉપપ્રમુખ પુરીબેન પટેલે કોંગ્રેસ પાર્ટીએ જે દિવસે પ્રદેશના મહામંત્રી બનાવ્યા હતા તે જ દિવસે તેમણે પાર્ટીના વ્હીપનો અનાદર કરી કોંગ્રેસના પ્રમુખ વિરુધ્ધ વોટીંગ કર્યું હતું. આમ જે દિવસે પાર્ટીએ તેમને બિરદાવ્યા તે જ દિવસે કોંગ્રેસ વિરુધ્ધ વોટ આપ્યો હતો. હવે ૩ દિવસ બાદ જો કોઈ પ્રમુખ ના બને તો  ઉપપ્રમુખનો ચાર્જ પણ મળી જશે. પરંતુ હાલના સંજોગોમાં તેવું થાય તેમ લાગતું નથી.

Tags: નીતિન પટેલ

RelatedPosts

ઉત્તર ગુજરાત

કર્મચારીને માથામાં હથોડી ફટકારી દોઢ લાખ ભરેલાં પર્સની દિલધડક લૂંટનો પ્રયાસ

07/02/2022
ઉત્તર ગુજરાત

પુત્રને કેનેડાની ટીકીટ અપાવવાનું કહી ભરૃચના શખ્સે 1.15 લાખ ખંખેર્યા

07/02/2022
ઉત્તર ગુજરાત

પાટણમાં 18 મહિલાઓ સાથે ઉત્તર ગુજરાતમાં કોરોના આંક 300ને પાર

07/02/2022
ઉત્તર ગુજરાત

મુક્તેશ્વર ડેમમાં માત્ર આઠ ટકા પાણીનો જથ્થો: પીવાના પાણીની મુશ્કેલી સર્જાશે

07/02/2022
ઉત્તર ગુજરાત

મહેસાણા શહેરમાં ખાનગી વાહનોના અડીંગાથી ટ્રાફીક સમસ્યા વકરી

06/02/2022
ઉત્તર ગુજરાત

થરાદના મુખ્ય માર્કેટયાર્ડથી દુધશીત કેન્દ્ર સુધી ફોરલાઈન માર્ગ બનશે

06/02/2022

POPULAR NEWS

  • સમાગમ (Mating) લાંબો સમય ચાલે એના માટે કોઈ દવા લઈ શકાય?

    0 shares
    Share 0 Tweet 0
  • સંસદીય બોર્ડમાંથી મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણને બહાર કરી દીધા

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક શુક્રવારે નીચામાં સમાપ્ત થયા હતા, બેન્ચમાર્ક નિફ્ટી 50 ઇન્ડેક્સે આઠ-સત્રોની વિજેતા સ્ટ્રીકને તોડી હતી, કારણ કે તીવ્ર તેજી પછી રોકાણકારોએ નફો મેળવ્યો હતો.

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકીય પક્ષોને ચૂંટણી વચનો, આર્થિક અસરનું મૂલ્યાંકન સબમિટ કરવા કહો: PIL

    0 shares
    Share 0 Tweet 0
  • Corona case on Janmashtami: જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં કોરોના કેસ ઘટ્યા, ક્યાં કેટલા કેસ નોંધાયા

    0 shares
    Share 0 Tweet 0
Gujarati Samachar

Follow us on social media:

Recent News

  • અજમેર ઉર્સ 2023: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજનાથ સિંહની ચાદર પહોંચી ખ્વાજા, જાણો…
  • વરિષ્ઠ નાગરિક ફિક્સ્ડ ડિપોઝિટ દર: આ 2 બેંકો વરિષ્ઠ નાગરિકોને ફિક્સ્ડ ડિપોઝિટ પર 9% થી વધુ વ્યાજ દર આપવાનો દાવો કરી રહી છે.
  • ‘પરીક્ષા પે ચર્ચા’: મહેનત કે સ્માર્ટ, વિદ્યાર્થીએ પીએમને પૂછ્યો સવાલ, જાણો મોદીએ શું કહ્યું

Category

Recent News

5 પોઈન્ટ ન્યૂઝઃ ગુજરાતના મોરબીમાં બ્રિજ તૂટ્યો, 400થી વધુ લોકો હાજર, વાંચો 5 મહત્વની વાતો

અજમેર ઉર્સ 2023: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજનાથ સિંહની ચાદર પહોંચી ખ્વાજા, જાણો…

28/01/2023
શ્રેષ્ઠ ફિક્સ્ડ ડિપોઝિટઃ આ ખાનગી અને સરકારી બેંકો 8.35% સુધી વ્યાજ આપી રહી છે, જાણો કઈ FD ફાયદાકારક છે

વરિષ્ઠ નાગરિક ફિક્સ્ડ ડિપોઝિટ દર: આ 2 બેંકો વરિષ્ઠ નાગરિકોને ફિક્સ્ડ ડિપોઝિટ પર 9% થી વધુ વ્યાજ દર આપવાનો દાવો કરી રહી છે.

28/01/2023
  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2022 News4 Gujarati - News4 gujarati News4 Gujarati.

No Result
View All Result
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022

© 2022 News4 Gujarati - News4 gujarati News4 Gujarati.

Welcome Back!

Sign In with Facebook
Sign In with Google
OR

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In