<a href="https://news4gujarati.com/tag/gujarati-news/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with Gujarati News">Gujarati News</a>, News in <a href="https://news4gujarati.com/tag/gujarati/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with Gujarati">Gujarati</a> – ન્યુઝ ફોર ગુજરાતી | ગુજરાત સમાચાર - News4 <a href="https://news4gujarati.com/tag/gujarati/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with Gujarati">Gujarati</a>

જીવલેણ કોરોના વાયરસના જોખમના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના હાલના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આઈપીએલ શેડ્યૂલને લગભગ 2 સપ્તાહ આગળ ખસેડવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) તરફથી જણાવવામાં આવ્યું કે નોવેલ કોરોના વાયરસ કોવિડ-19થી સાવચેતી રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

માહિતી મુજબ હવે આ ટુર્નામેન્ટ 29 માર્ચની જગ્યાએ 15 એપ્રિલથી શરૂ થશે. આ પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આઈપીએલ પોતાના નિર્ધારિત શેડ્યૂલ પર ખાલી સ્ટેડિયમ(દર્શક વિના) માં શરૂ થશે. પરંતુ ફ્રેન્ચાઇજીઓ એ દર્શકોની હાજરી વિના મેચ રમવાથી ઇન્કાર કર્યો. ત્યાર બાદ બીસીસીઆઈ અધિકારીઓએ નિર્ણય કર્યો કે આ ટુર્નામેન્ટને લગભગ 2 સપ્તાહ માટે મુલતવી રાખવી વધુ સારું છે.

આ પણ વાંચો:-  Live: જુઓ પી.એમ નરેન્દ્ર મોદી નું રાષ્ટ્ર ને સંબોધન લાઈવ
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here