ટેક્સાસ: અમેરિકાના હોઇસ્ટ શહેરના એક પાર્કમાં આવેલા તળાવમાં અચાનક મગર દેખાતા લોકો ચીસો પાડી ઉઠ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મગરનું નિશાન તળાવમાં સ્વિમિંગ કરતા બાળકો હતા. જ્યારે મગર દેખાયો ત્યારે સ્થળ પર હાજર લોકોએ તળાવમાં ન્હાતા બાળકોને બહાર કાઢવામાં મદદ કરી હતી.
સદભાગ્યે, મગરે કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું, જ્યારે સ્થાનિક અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને લોકોને તરતા અટકાવ્યા હતા.
The post પાર્કના તળાવમાં અચાનક મગર આવ્યો, લોકોએ ચીસો પાડવા માંડી