બિગ બોસ 16 દરરોજ સ્પર્ધકો વચ્ચે ભારે હોબાળો થાય છે. કેટલાક વચ્ચે જબરદસ્ત લડાઈ જોવા મળી રહી છે. આ દિવસોમાં નિમ્રિત કૌર બિગ બોસના ઘરની કેપ્ટન છે, આવી સ્થિતિમાં ટીના દત્તા અને નિમ્રિત ડ્યુટીને લઈને દલીલમાં ઉતરી જાય છે. ટીના નિમ્રિત પર ગુસ્સે થાય છે અને તેને અભણ કહે છે.