Saturday, January 28, 2023
  • About
  • Advertise
  • Careers
  • Contact
Gujarati Samachar
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022HOT
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022HOT
  • Login
No Result
View All Result
Gujarati Samachar
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022HOT
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022HOT
Saturday, January 28, 2023
  • Login
No Result
View All Result
Gujarati Samachar

News4Gujarati | Gujarat's Leading Gujarati News Portal » દિલ્લી » રાજકોટ – યાર્ડમાં સતત બીજા દિવસે હડતાળ, જળકુંભી દૂર કરવા સુરત અને અમદાવાદ મનપાની મશીનરી મોકલવા મુખ્યમંત્રીનો આદેશ

રાજકોટ – યાર્ડમાં સતત બીજા દિવસે હડતાળ, જળકુંભી દૂર કરવા સુરત અને અમદાવાદ મનપાની મશીનરી મોકલવા મુખ્યમંત્રીનો આદેશ

user by user
19/02/2020
in રાજકોટ
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter
  • યાર્ડમાં મચ્છરો કેવી રીતે ઘૂસે છે તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ 
  • મનપા, રૂડા અને જિલ્લા વહીવટી તંત્રના પાપે દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન
  • યાર્ડના વેપારીઓ અને મજૂરો હડતાળ પર અડગ, સાંજ સુધીમાં બેઠક યોજી નિર્ણય લેવાશે

બેડી માર્કેટીંગ યાર્ડ નજીક વહેતી આજી નદીમાં જળજન્ય વનસ્પતિનું પ્રમાણ અતિશય વધી જવાના કારણે મચ્છરોના ઉછેર માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા અચાનક ક્યુલેક્સ પ્રજાતિના મચ્છરોનું પ્રમાણ વધી જવા પામ્યું છે. સાંજ પડતા જ મધમાખીના ઝુંડની જેમ અસંખ્ય મચ્છરના ઝુંડો માર્કેટ યાર્ડમાં ત્રાટકે છે. યાર્ડમાં મચ્છરો કેવી રીતે આવે છે તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. મચ્છરના અસહ્ય ત્રાસથી માર્કેટ યાર્ડમાં કામ કરતા મજૂરો, વેપારીઓ અને ખેડૂતો પરેશાન થતા સોમવારથી હિંસક પ્રદર્શન કરી હડતાળ પર ઉતરી ગયા છે. આજે સતત બીજા દિવસે હડતાળ યથાવત છે. સોમવારે 30 પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી તેઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. મચ્છરોની ઉત્પત્તિ અપ્રમાણસર વધી જતા તાકીદના ધોરણે આ બાબતને સ્થાનિક આપદા ગણી તેના નિવારણ માટે સઘન પ્રયાસ શરૂ કરાયા છે. બેડી માર્કેટીંગ યાર્ડ અને તેની આજુબાજુના વિસ્તારોમાં મચ્છરોના ત્રાસમાંથી મુક્ત કરવા આ વિસ્તારમાં આવેલી જળકુંભીને નાબૂદ કરવા સુરત અને અમદાવાદ મહાનગરપાલિકા પાસેથી ડીવેડર મશીન મોકલવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે.

વેપારીઓ અને મજૂરો હડતાળ પર અડગ

Related posts

ગરીબોનું અનાજ વગે કરી દેવાનું કૌભાંડઃ ઉપલેટામાં મોટો જથ્થો પકડાયો

ગરીબોનું અનાજ વગે કરી દેવાનું કૌભાંડઃ ઉપલેટામાં મોટો જથ્થો પકડાયો

01/11/2021
જેતપુરનો સાડી ઉદ્યોગ મંદીના ભ૨ડામાં : 40 ટકા એકમોને તાળાં

જેતપુરનો સાડી ઉદ્યોગ મંદીના ભ૨ડામાં : 40 ટકા એકમોને તાળાં

01/11/2021

યાર્ડના વેપારીઓ અને મજૂરો હડતાળ પર અડગ રહ્યા છે. જ્યાં સુધી નદીમાંથી જળકુંભી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી યાર્ડ બંધ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. યાર્ડના સંચાલકો દ્વારા વેપારીઓને સમજાવટનો દોર યથાવત છે પરંતુ વેપારીઓ માનવા તૈયાર નથી. આજે સાંજ સુધીમાં યાર્ડના સંચાલકો અને વેપારીઓ તથા મજૂરો વચ્ચે બેઠક યોજાશે. સૌરાષ્ટ્રના બીજા નંબરનું યાર્ડ બંધ રહેતા ખેડૂતો પરેશાન થયા છે. મનપા, રૂડા અને જિલ્લા વહીવટી તંત્રના પાપે દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.


પોલીસનો બંદોબસ્ત યથાવત, કરોડો રૂપિયાનું ટર્નઓવર અટકી ગયું

સોમવાર અને મંગળવાર એમ બે દિવસ સુધી યાર્ડમાં માલની હરાજી નહીં બોલાતા કરોડો રૂપિયાનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયું છે. આજે બુધવારે વેપારીઓની બેઠક બોલાવવામાં આવશે અને ત્યારબાદ આગળની રણનીતિ ઘડવામાં આવશે. મચ્છર ભગાવવા કલેક્ટર, મનપા, જિલ્લા પંચાયત, આરોગ્ય સહિતના છ તંત્ર મેદાને આવ્યા છે.

ફોગીંગ માટે મનપાએ બે મશીન ફાળવ્યા, એક જ ચાલ્યું

મચ્છરોનો ત્રાસ અને જળકુંભી દૂર કરવા માટે કોર્પોરેશન, જિલ્લા પંચાયત એકબીજાને ખો આપી રહ્યા હતા. સોમવારે વિરોધ કર્યા બાદ વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું. મંગળવારે ફોગીંગ અને દવા છંટકાવ સહિતની કામગીરી કરવા માટે મનપાએ જિલ્લા પંચાયતને બે મશીન આપ્યા હતા પરંતુ તેમાંથી એક જ મશીન ચાલ્યું હતું.

Tags: duniyana samachargujarat samachargujarati khabarnews for gujaratnews4gujaratisamachar in gujarati

RelatedPosts

ગરીબોનું અનાજ વગે કરી દેવાનું કૌભાંડઃ ઉપલેટામાં મોટો જથ્થો પકડાયો
ગુજરાત

ગરીબોનું અનાજ વગે કરી દેવાનું કૌભાંડઃ ઉપલેટામાં મોટો જથ્થો પકડાયો

01/11/2021
જેતપુરનો સાડી ઉદ્યોગ મંદીના ભ૨ડામાં : 40 ટકા એકમોને તાળાં
ગુજરાત

જેતપુરનો સાડી ઉદ્યોગ મંદીના ભ૨ડામાં : 40 ટકા એકમોને તાળાં

01/11/2021
દિવાળીમાં બે કલાક, બેસતા વર્ષમાં 55 મિનિટ ફટાકડા ફોડવાની છૂટ
ગુજરાત

દિવાળીમાં બે કલાક, બેસતા વર્ષમાં 55 મિનિટ ફટાકડા ફોડવાની છૂટ

30/10/2021
રાજકોટમાં યાજ્ઞિક રોડ પર કોમ્પલેક્ષનો સ્લેબ ધરાશાયી, વાહનનોનો કચ્ચરઘાણ બોલ્યો
ગુજરાત

રાજકોટમાં યાજ્ઞિક રોડ પર કોમ્પલેક્ષનો સ્લેબ ધરાશાયી, વાહનનોનો કચ્ચરઘાણ બોલ્યો

28/10/2021
કોરોના કાળમાં બંધ કરાયેલી દુરન્તો, લોકલ ટ્રેનો મૂળ સ્વરૂપે ફરી ચાલુ કરો
ગુજરાત

કોરોના કાળમાં બંધ કરાયેલી દુરન્તો, લોકલ ટ્રેનો મૂળ સ્વરૂપે ફરી ચાલુ કરો

28/10/2021
રાજકોટમાં ધનંજય ફાયનાન્સનું કરોડોનું ફુલેકું, 3 સામે ગુનો
ગુજરાત

રાજકોટમાં ધનંજય ફાયનાન્સનું કરોડોનું ફુલેકું, 3 સામે ગુનો

22/10/2021

POPULAR NEWS

  • સમાગમ (Mating) લાંબો સમય ચાલે એના માટે કોઈ દવા લઈ શકાય?

    0 shares
    Share 0 Tweet 0
  • સંસદીય બોર્ડમાંથી મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણને બહાર કરી દીધા

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક શુક્રવારે નીચામાં સમાપ્ત થયા હતા, બેન્ચમાર્ક નિફ્ટી 50 ઇન્ડેક્સે આઠ-સત્રોની વિજેતા સ્ટ્રીકને તોડી હતી, કારણ કે તીવ્ર તેજી પછી રોકાણકારોએ નફો મેળવ્યો હતો.

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકીય પક્ષોને ચૂંટણી વચનો, આર્થિક અસરનું મૂલ્યાંકન સબમિટ કરવા કહો: PIL

    0 shares
    Share 0 Tweet 0
  • Corona case on Janmashtami: જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં કોરોના કેસ ઘટ્યા, ક્યાં કેટલા કેસ નોંધાયા

    0 shares
    Share 0 Tweet 0
Gujarati Samachar

Follow us on social media:

Recent News

  • માલવ રાજદાનો નવો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે સ્પર્ધા કરશે, પ્રોમોમાં દર્શાવવામાં આવેલ મનોરંજનનો ડબલ ડોઝ
  • રામદેવની કંપનીને બમ્પર નફો થયો, છતાં રોકાણકારો શેર વેચવા માટે ઉતાવળમાં છે
  • ભારત જોડો યાત્રાઃ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ફરી શરૂ, મહેબૂબા મુફ્તી પગપાળા જોડાયા, લોકો ઉમટી પડ્યા

Category

Recent News

માલવ રાજદાનો નવો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે સ્પર્ધા કરશે, પ્રોમોમાં દર્શાવવામાં આવેલ મનોરંજનનો ડબલ ડોઝ

માલવ રાજદાનો નવો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે સ્પર્ધા કરશે, પ્રોમોમાં દર્શાવવામાં આવેલ મનોરંજનનો ડબલ ડોઝ

28/01/2023
યુએસ માર્કેટમાં ‘તોફાન’ની અસર, બે અબજપતિઓના આઘાતમાં ₹1.3 કરોડ ડૂબી ગયા

રામદેવની કંપનીને બમ્પર નફો થયો, છતાં રોકાણકારો શેર વેચવા માટે ઉતાવળમાં છે

28/01/2023
  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2022 News4 Gujarati - News4 gujarati News4 Gujarati.

No Result
View All Result
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022

© 2022 News4 Gujarati - News4 gujarati News4 Gujarati.

Welcome Back!

Sign In with Facebook
Sign In with Google
OR

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In