ટેરોકાર્ડ એ ભવિષ્ય બતાવતી સૌથી રહસ્યમયી વિદ્યા છે. જેનો પુરાતનકાળથી લોકો ઉપયોગ કરતાં આવ્યા છે. ટેરો શબ્દની ઉત્પતિ ટૈરોચી શબ્દથી થઈ હતી. તેવું માનવામાં આવે છે. જેમાં ભવિષ્ય અને જીવનની વિટંબણાઓ વિશે માહિતી આપવાની કળા છુપાયેલી છે. જો ન હોય તો તમારી પાસે જન્મ તારીખ કે જન્મ તારીખનો યોગ્ય સમય અને આવા જાતકોને જાણવું હોય પોતાનું ભવિષ્ય તો સૌથી ઉત્તમ રસ્તો છે ટેરો કાર્ડનો. ટેરો કાર્ડ દ્રાર સૌથી સચોટ અને સૌથી નજીકનું ભવિષ્ય જાણી શકાય છે

આ પણ વાંચો:-  શરીરનું કયુ અંગ ફરકવાથી મળે છે ધનલાભ, જાણો શું કહે છે શાસ્ત્રો

LEAVE A REPLY