Saturday, January 28, 2023
  • About
  • Advertise
  • Careers
  • Contact
Gujarati Samachar
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022HOT
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022HOT
  • Login
No Result
View All Result
Gujarati Samachar
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022HOT
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022HOT
Saturday, January 28, 2023
  • Login
No Result
View All Result
Gujarati Samachar

News4Gujarati | Gujarat's Leading Gujarati News Portal » મનોરંજન » ટેલિવૂડ » સુરત સમિતિની શાળાનો વાલી દિન બન્યો શિક્ષક, વાલી, વિદ્યાર્થી માટે સજા દિન

સુરત સમિતિની શાળાનો વાલી દિન બન્યો શિક્ષક, વાલી, વિદ્યાર્થી માટે સજા દિન

user by user
03/03/2020
in સુરત
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દોઢથી બે કલાક મોડો કાર્યક્રમ શરૂ કરાતા

– શિક્ષણના બદલે વાલી દિન ઉજવણીમાં ભાજપના જ ગુણગાન, ચાર વાગ્યાના કાર્યક્રમ માટે શિક્ષકોને 2:30 વાગ્યાના બેસાડી દેવામાં આવે છે

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉજવનારો વાલી દિન ભાજપ માટે પ્રચાર માધ્યમ તો વાલી- વિદ્યાર્થી શિક્ષકો માટે સજાનો દિવસ બની રહ્યો છે. વાલી દિનની ઉજવણીમાં સરકારી રૂપિયાનો ધુમાડો કરીને ભાજપના નેતાઓ પોતાના જ ગુણગાન કરતા હોવાની ફરિયાદ બહાર આવી છે. 

વાલી દિનની ઉજવણીમાં વાલી- વિદ્યાર્થી અને શિક્ષકોને કલાકો પહેલાં બોલાવી દેવામાં આવે છે જ્યારે ભાજપના નેતાઓ મોડા આવતાં હોવાથી વાલી- વિદ્યાર્થી અને શિક્ષકોની હેરાનગતિ વધી રહી છે. 

Related posts

‘મારા પારિવારિક મહિલા સાથે કોઈ સંબંધ નથી’ લખી ધો.10ના વિદ્યાર્થીનો આપઘાત

‘મારા પારિવારિક મહિલા સાથે કોઈ સંબંધ નથી’ લખી ધો.10ના વિદ્યાર્થીનો આપઘાત

16/05/2022
કૌભાંડીઓનો અડ્ડો સુરતનું કાપડ બજાર: હજારો વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ, આ રીતે કરાયો હતો પ્લાન

કૌભાંડીઓનો અડ્ડો સુરતનું કાપડ બજાર: હજારો વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ, આ રીતે કરાયો હતો પ્લાન

16/05/2022

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અત્યારે ઝોન પ્રમાણે વાલી દિનની ઉજવણી થઈ રહી છે. જેમાં સમય કરતાં કાર્યક્રમ કલાકો મોડો શરૂ થતો હોવાની ફરિયાદ બંધ થતી નથી. 

આકરા તાપમાં ચાર વાગ્યાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. જેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓને 2:30 વાગ્યાના બેસાડી દેવામાં આવે છે. જોકે, સમિતિના શાસકો અને ભાજપના નેતાઓ દોઢથી બે કલાક કાર્યક્રમમાં મોડા આવતાં હોવાથી વિદ્યાર્થી-શિક્ષકોની હાલત કફોડી થઈ રહી છે. 

સમિતિના શિક્ષક- વિદ્યાર્થીઓને આવા પ્રકારની હેરાનગતિ હોવા છતાં શાસકોના ડરથી કોઈ ફરિયાદ કરતું નથી. કતારગામ, વરાછા અને સેન્ટ્રલ- અઠવા ઝોનમાં યોજાયેલા કાર્યક્રમમાં જાહેર કરેલા સમય કરતાં બે કલાક જેટલો મોડો કાર્યક્રમ શરૂ કરાતા વાલી દિનની ઉજવણી વિદ્યાર્થી-વાલી અને શિક્ષકો માટે સજારૂપ બની ગઈ હતી.

વાલી દિનની ઉજવણીમાં સમિતિ- મ્યુનિ.ના લાખો રૂપિયાનો ધુમાડો કરવામા આવી રહ્યો છે પરંતુ આ કાર્યક્રમ શિક્ષણ સુધારણાની વાતને બદલે ભાજપના વખાણ કરવાનો જ કાર્યક્રમ બની ગયો છે. 

મ્યુનિ.ના બદલે શાસકો જ પગાર આપતાં હોય તેમ પોતાના જ વખાણ કરવા માટે કાર્યક્રમનો ઉપયોગ થઈ રહ્યો છે. પોતાના વખાણ કરીને ભાજપના નેતાઓ અડધો કલાકમાં જ નીકળી જાય છે ત્યાર બાદ વાલી- વિદ્યાર્થી અને શિક્ષકોએ કાર્યક્રમ પુરો કરવો પડી રહ્યો છે. વાલી- વિદ્યાર્થી અને શિક્ષકો આકરી ગરમીમાં શેકાઈ રહ્યાં હોવા છતાં શાસકો પોતાની પ્રસિધ્ધિમાંથી ઉંચા આવતા ન હોવાનો આક્ષેપ કરવામા આવી રહ્યાં છે.

પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગમાં નાસ્તો અપાતાની ફરિયાદ 

સુરત મહાનગર પાલિકા તંત્ર અને ભાજપ શાસકો સુરતને પ્લાસ્ટીક ફ્રી સીટી બનાવવા માટે મોટી મોટી વાતો કરી રહ્યાં છે પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકો દ્વારા વાલી દિનની ઉજવણીમાં આપવામાં આવતો નાસ્તો પ્લાસ્ટીક બેગમાં પેક કરીને આપવામા આવે છે. 

આ નાસ્તાની ગુણવત્તા સામે પણ વાલીઓ સવાલ ઉઠાવી રહ્યાં છે. વાલી દિનની ઉજવણીમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક બેગમાં વાલી અને વિદ્યાર્થીઓને નાસ્તાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

સામાન્ય દુકાનદાર આ પ્રકારની પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરે તો મ્યુનિ. તંત્ર પ્રતિબંધિત બેગ હોવાનું જણાવીને આકરો દંડ કરે છે તો બીજી તરફ શિક્ષણ સમિતિના કાર્યક્રમમાં જ નાસ્તો પ્લાસ્ટિક બેગમાં આપવામા આવી રહ્યો છે. આટલું જ નહીં પરંતુ જે નાસ્તો આપવામા આવી રહ્યો છે. તેની ગુણવત્તા સામે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યાં છે. મ્યુનિ. તંત્ર અન્ય જગ્યાએથી ફુડ સેમ્પલ લે તેમ આ નાસ્તાના ફુડ સેમ્પલ લે તેવી માગ વાલીઓ કરી રહ્યાં છે.

RelatedPosts

‘મારા પારિવારિક મહિલા સાથે કોઈ સંબંધ નથી’ લખી ધો.10ના વિદ્યાર્થીનો આપઘાત
સુરત

‘મારા પારિવારિક મહિલા સાથે કોઈ સંબંધ નથી’ લખી ધો.10ના વિદ્યાર્થીનો આપઘાત

16/05/2022
કૌભાંડીઓનો અડ્ડો સુરતનું કાપડ બજાર: હજારો વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ, આ રીતે કરાયો હતો પ્લાન
સુરત

કૌભાંડીઓનો અડ્ડો સુરતનું કાપડ બજાર: હજારો વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ, આ રીતે કરાયો હતો પ્લાન

16/05/2022
સુરત પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું તો એવું વસ્તુઓ મળી કે ચોંકી ઉઠશો
સુરત

સુરત પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું તો એવું વસ્તુઓ મળી કે ચોંકી ઉઠશો

16/05/2022
સુરત: દારૂ વેચવા જમીન આપવા મુદ્દે પિતાની નજર સામે પુત્રની જાહેરમાં દોડાવી દોડાવીને હત્યા
સુરત

સુરત: દારૂ વેચવા જમીન આપવા મુદ્દે પિતાની નજર સામે પુત્રની જાહેરમાં દોડાવી દોડાવીને હત્યા

15/05/2022
ગૌરવ કરવા જેવી વાત: ઇન્ડિયન નેવીના ભવ્ય ઇતિહાસમાં હવે સુરતનું નામ પણ જોડાશે
સુરત

ગૌરવ કરવા જેવી વાત: ઇન્ડિયન નેવીના ભવ્ય ઇતિહાસમાં હવે સુરતનું નામ પણ જોડાશે

15/05/2022
સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીએ રોકેટ ગતિ પકડી, 22 એલિવેટેડ સ્ટેશન માટે કરાઈ આ કામગીરી
સુરત

સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીએ રોકેટ ગતિ પકડી, 22 એલિવેટેડ સ્ટેશન માટે કરાઈ આ કામગીરી

15/05/2022

POPULAR NEWS

  • સમાગમ (Mating) લાંબો સમય ચાલે એના માટે કોઈ દવા લઈ શકાય?

    0 shares
    Share 0 Tweet 0
  • સંસદીય બોર્ડમાંથી મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણને બહાર કરી દીધા

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક શુક્રવારે નીચામાં સમાપ્ત થયા હતા, બેન્ચમાર્ક નિફ્ટી 50 ઇન્ડેક્સે આઠ-સત્રોની વિજેતા સ્ટ્રીકને તોડી હતી, કારણ કે તીવ્ર તેજી પછી રોકાણકારોએ નફો મેળવ્યો હતો.

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકીય પક્ષોને ચૂંટણી વચનો, આર્થિક અસરનું મૂલ્યાંકન સબમિટ કરવા કહો: PIL

    0 shares
    Share 0 Tweet 0
  • Corona case on Janmashtami: જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં કોરોના કેસ ઘટ્યા, ક્યાં કેટલા કેસ નોંધાયા

    0 shares
    Share 0 Tweet 0
Gujarati Samachar

Follow us on social media:

Recent News

  • અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા 21 વર્ષનો થયો, તેની ડેશિંગ પર્સનાલિટી જોઈને ચાહકો કહે છે – તે દેખાવમાં સંપૂર્ણપણે તેના દાદા જેવો છે
  • અમે કેવી રીતે CoWIN, FASTags, DigiLocker ને વિશ્વ માટે શીખવાનો અનુભવ બનાવ્યો: G20 શેરપા
  • ગોવામાં પરવાનગી વિના પ્રવાસીઓ સાથે સેલ્ફી ન લઈ શકાય?

Category

Recent News

અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા 21 વર્ષનો થયો, તેની ડેશિંગ પર્સનાલિટી જોઈને ચાહકો કહે છે – તે દેખાવમાં સંપૂર્ણપણે તેના દાદા જેવો છે

અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા 21 વર્ષનો થયો, તેની ડેશિંગ પર્સનાલિટી જોઈને ચાહકો કહે છે – તે દેખાવમાં સંપૂર્ણપણે તેના દાદા જેવો છે

28/01/2023
અમે કેવી રીતે CoWIN, FASTags, DigiLocker ને વિશ્વ માટે શીખવાનો અનુભવ બનાવ્યો: G20 શેરપા

અમે કેવી રીતે CoWIN, FASTags, DigiLocker ને વિશ્વ માટે શીખવાનો અનુભવ બનાવ્યો: G20 શેરપા

28/01/2023
  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2022 News4 Gujarati - News4 gujarati News4 Gujarati.

No Result
View All Result
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022

© 2022 News4 Gujarati - News4 gujarati News4 Gujarati.

Welcome Back!

Sign In with Facebook
Sign In with Google
OR

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In