ઘણી મહિલાઓને સેક્સમાં રુચિ ખૂબ ઓછી હોય છે. જેના કારણે તેમની સેક્સ લાઇફ ખરાબ થઇ જાય છે. જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આજે અમે તમને કેટલીક રીત જણાવીશું, જેની મદદથી તમે તમારા પતિને કે બોયફ્રેન્ડને ઉત્તેજીત કરી તમારી સેક્સ લાઇફને બેસ્ટ બનાવી શકો છો.

– મહિલાઓના હોઠ તેમના શરીરનો સૌથી કામુક ભાગ હોય છે. મહિલાઓ હોઠની મદદથી તેમના પતિને ઉત્તેજીત કરી શકે છે. તેના માટે તમારે હોઠની મદદથી તમારા પાર્ટનરને કિસ કરી શકો છો. પાર્ટનરના શરીરના દરેક પાર્ટ પર કિસ કરો. જેથી તે ઉત્તેજીત થઇ જાય.

– મહિલાઓની બોડી લેંગ્વેજ એક એવું હથિયાર છે જે ક્યારેય ખાલી જતું નતી. જો તમે પણ તમારા પતિને ઉત્તેજિત કરવાનું વિચારી રહ્યા છો તો તે સૌથી બેસ્ટ રીતે છે. તમે તમારા પતિની સામે જેટલા કામુ કરશો એટલા જલદી તમારી તરફ આકર્ષિત થશે. તે સિવાય સેક્સ દરમિયાન પણ યોગ્ય બોડી લેંગ્વેજથી સેક્સથી મજા વધારી શકાય છે. જેના માટે તમે સેક્સ દરમિયાન તમારા પાર્ટનરનો પૂર્ણ રીતે સહયોગ કરો.

– અંગ પ્રદર્શન સદીઓથી કરવામાં આવતી રીત છે. પુરૂષ મહિલાઓના ગુપ્તાંગોને અંતર્વસ્ત્રમાં જોઇને જલદી ઉત્તેજિત થઇ જાય છે. જેના માટે સેક્સ બ્રાનો ઉપયોગ કરી શકો છો. આ દરમિયાન ઉપયોગ કરેલા આંતર્વસ્ત્રોનો રંગ પતિને ગમતો હોય તે રાખો.

આ પણ વાંચો:-  ગુજરાતમાં આજે 498 નવા કેસ, આજે 20 જિલ્લામાં નવા કેસ, જુઓ આંકડાઓ

LEAVE A REPLY