આણંદના બાકરોલ વડતાલ રોડ ઉપર આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીના બાયસાયન્સ ડિપાર્ટમેન્ટના રીસર્ચ લેબોરેટરીમા ભિસણ આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી. આગની જવાળાઓ સાથે સમગ્ર બિલ્ડીંગમા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. 

- Advertisement -

મહત્વની વાત એ છે કે આ યુનિવર્સિટીની સૌથી મોટી લેબ હોવાથી સૌથી મોઘા ઇનસ્ટ્યુમેન્ટ હોવાથી અંદાજે 5થી ૧૦ કરોડનુ નુકશાન થયું છે. આગમાં બિલ્ડીંગની છત તેમજ તમામ વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે. શોર્ટ સર્કીટના કારણે ભીસણ આગ લાગી હોય તેમ પ્રાથમિક તપાસમા જોવા મળી રહ્યુ છે. આણંદ અને વિદ્યાનગરના ફાયરના જ્વાનોએ ભારે જહેમતથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આ પણ વાંચો:-  બગલામુખી મંદિરમાં રહેતો યુવક 3 વર્ષથી રહસ્યમય રીતે ગુમ, માતાએ પ્રશાંત ઉપાધ્યાય સહિત 3 સામે ફરિયાદ નોંધાવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here