સેક્સ કર્યા પછી છોકરી તેના બોયફ્રેન્ડને જબરજસ્તી બાથરુમમાં મોકલતી અને પછી કરતી આવું કામ …

Gujarati News, <a href="https://news4gujarati.com/tag/news-in-gujarati/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with News in Gujarati">News in Gujarati</a> – ગુજરાત સમાચાર | દિવ્ય ભાસ્કર - Divya Bhaskar

After having sex, the girl forcibly sent her boyfriend to the bathroom and later did the same.

એક યુવકે સેક્સ એક્સપર્ટ ને પૂછ્યો હતો એક સવાલ જે ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.અને આ યુવકની સમસ્યા એ છે કે, તે છેલ્લા બાર મહિનાથી એક છોકરી સાથે રિલેશનશિપમાં છે. જોકે, તેઓ જ્યારે પણ ઈન્ટરકોર્સ કરે છે ત્યારે તેની ગર્લફ્રેન્ડ તેને નાહવા માટે જ મોકલી દે છે. ગર્લફ્રેન્ડ આવું કેમ કરે છે તે જોવા આ યુવકે એક વાર બાથરુમનો દરવાજો ખોલ્યો હતો, અને તેણે જે દ્રશ્ય જોયું તે જોઈ તે દંગ રહી ગયો હતો..

- Advertisement -

બોયફ્રેન્ડને બાથરુમમાં મોકલી આવું કરતી હતી ગર્લફ્રેન્ડ

ઈન્ટરકોર્સ કર્યા પછી આખરે ગર્લફ્રેન્ડ કેમ જબરજસ્તી પોતાને બાથરુમમાં મોકલી દેતી હોય છે તે ચેક કરવા માટે આ યુવકે છૂપાઈને ગર્લફ્રેન્ડ આ દરમિયાન શું કરે છે તે જોયું હતું. તેના આશ્ચર્ય વચ્ચે તેની ગર્લફ્રેન્ડ સેક્સ કર્યાની મિનિટો પછી તેને બાથરુમમાં મોકલીને હસ્તમૈથુન કરતી હતી અને ગર્લફ્રેન્ડની આ આદતને અનેકવાર નોટિસ કર્યા બાદ આખરે આ યુવકે પોતાની મુંઝવણ દૂર કરવા માટે સેક્સપર્ટની સલાહ માગી છે..

તો આવું કરવા પાછળનું કારણ શું?

સેક્સપર્ટે આ યુવકને સમજાવતા લખ્યું હતું કે, ગર્લફ્રેન્ડની આ આદતથી પરેશાન થવાની જરુર નથી, કે ન તો તેને આવું કરતી અટકાવવી જોઈએ. જો ગર્લફ્રેન્ડ તમને જબરજસ્તી શાવર લેવા મોકલી દેતી હોય તો શાણપણ એમાં જ છે કે તમે તે કહે તેવું કરો. તેનું આ વર્તન ઘણુંજ સામાન્ય છે અને તેમાં ચિંતા કરવા જેવું કશું પણ નથી.

સેક્સપર્ટનું કહેવું એ છે કે, ઘણી સ્ત્રીઓને મલ્ટિપલ ઓર્ગેઝમ પામવાની જબરજસ્ત ઈચ્છા થઈ જાય છે. તેમાંય જો તે ઈન્ટરકોર્સ વખતે ખૂબ જ ઉત્તેજીત અવસ્થામાં આવી હોય ત્યારે આવું ખાસ થાય છે. જોકે, ક્યારેક તે પોતાના પાર્ટનરથી આ વાતને લઈને શરમાતી પણ હોય ત્યારે તે તેનાથી છૂપાઈને આવું કરી લેતી હોય છે. આમ પણ પુરુષો સેક્સ કર્યાની બીજી જ સેકન્ડે નોર્મલ થઈ જતા હોય છે, ત્યારે ફરી તેમને સેક્સ કરવા માટે તૈયાર કરવા અશક્ય હોય છે.

આ પણ વાંચો:-  UPમાં બનશે અદભૂત 'ફિલ્મ સિટી', યોગી સરકારે તાબડતોબ આપી 1000 એકર જમીન

ઘણા બધા કપલ્સને પણ આવી આદત હોય છે

ઈન્ટરકોર્સથી જ ઓર્ગેઝમ મળે તેવું જરુરી હોતુ નથી. ઘણા પુરુષો કે સ્ત્રીઓને ઈન્ટરકોર્સ જેટલી જ કે પછી તેના કરતા વધારે મજા હસ્તમૈથુનમાં જ આવે છે. આવા કિસ્સામાં તેઓ સેક્સ કર્યા પછી હસ્તમૈથુન કરી લેતા હોય છે. તેમના માટે પાર્ટનર સાથે સેક્સ કરવા કરતા હસ્તમૈથુન વધુ સંતોષ આપનારું હોય છે.

જો પાર્ટનર આવું કરે તો તેનાથી સામેવાળા પાર્ટનરે નિરાશ કે હતાશ થવાની કોઈ જરુર હોતી નથી. ઉલ્ટાનું તેમણે ખુશ થવું જોઈએ કે તે પોતાના પાર્ટનરને ખૂબ જ ઉત્તેજીત કરી શકે છે. ક્યારેક તમારે પણ મલ્ટિપલ ઓર્ગેઝમનો અનુભવ લેવો જ જોઈએ. પ્રેમ કરવાની ચોક્કસ પેટર્નથી આગળ વધીને જો તમારે કંઈક નવું કરવું હોય તો તેની સાથે આ અંગે વાત કરો, અને ન કરવું હોય તો તે જે કહે તેમ કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા Gujarati news online તથા Gujarat exclusive માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

- Advertisement -