Saturday, January 28, 2023
  • About
  • Advertise
  • Careers
  • Contact
Gujarati Samachar
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022HOT
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022HOT
  • Login
No Result
View All Result
Gujarati Samachar
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022HOT
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022HOT
Saturday, January 28, 2023
  • Login
No Result
View All Result
Gujarati Samachar

News4Gujarati | Gujarat's Leading Gujarati News Portal » ગુજરાત » ઉત્તર ગુજરાત » મહેસાણા જિલ્લાના વિસનગરમાં આજથી તમામ બજારો ખુલશે, જાણો કંઈ દુકાનો અને બજારો ખોલવાની પરમિશન મળી

મહેસાણા જિલ્લાના વિસનગરમાં આજથી તમામ બજારો ખુલશે, જાણો કંઈ દુકાનો અને બજારો ખોલવાની પરમિશન મળી

user by user
11/05/2020
in ઉત્તર ગુજરાત, કોરોના અપડેટ
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોરોના વૈશ્વિક બિમારી વચ્ચે ગુજરાત સહિત આખા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉન 3.0 હવે ધીરેધીરે પૂર્ણતાના આરે છે. તો બીજી બાજુ રાજ્યમાં રેડ ઝોનમાં લોકડાઉન હજુ વધવાના એંધાણ દેખાઈ રહ્યા છે, ત્યારે મહેસાણાના વિસનગરમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે. મહેસાણા જિલ્લાના વિસનગરમાં આજથી ચાની કીટલી, ગલ્લા હોટલ, મોલ સિવાય તમામ બજારો ખુલશે.

વિસનગરમાં આજથી સવારથી 7થી 1 બજારો ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે. હા પરંતુ કેટલીક શરતોને આધીન બજારો ખોલવાની પરમિશન પ્રાંત અધિકારીએ આપી છે. વિસનગરમાં GIDC સવારે 9થી 5 સુધી ચાલુ રહેશે. ઉધોગોમાં કામ કરનાર લોકોએ ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.

Related posts

કર્મચારીને માથામાં હથોડી ફટકારી દોઢ લાખ ભરેલાં પર્સની દિલધડક લૂંટનો પ્રયાસ

07/02/2022

પુત્રને કેનેડાની ટીકીટ અપાવવાનું કહી ભરૃચના શખ્સે 1.15 લાખ ખંખેર્યા

07/02/2022

અત્રે નોંધનીય છે કે, વિસનગર તાલુકા સેવાસદનમાં રવિવારે પ્રાંત અધિકારી સી.સી. પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલ, ડીવાયએસપી એમ.બી. વ્યાસ, મામલતદાર બી.જે. પરમાર, ચીફ ઓફિસર અશ્વિન પાઠક, તાલુકા અને શહેર પીઆઇ હાજર રહ્યા હતા.

 બેઠકમાં કોપરસીટી મર્ચન્ટ એસોસીએસને કરેલી રજૂઆત અંગે ચર્ચા કરાઇ હતી. જેમા ચર્ચા વિચારણાના અંતે વહીવટી તંત્ર દ્વારા સવારે 7 થી 1 વાગ્યા સુધી ચાની હોટલ, રેસ્ટોરન્ટ, મોલ અને પાનના ગલ્લા સિવાય તમામ બજારો તેમજ જીઆઇડીસીમાં આવેલી ફેક્ટરી અને ઉદ્યોગો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:-  અનુનાસિક રસી: ભારતને પ્રથમ અનુનાસિક રસી મળી, માંડવિયા અને જિતેન્દ્ર સિંહે બાયોટેક કંપનીની રસી લોન્ચ કરી

ચીફ ઓફિસર અશ્વિન પાઠકે જણાવ્યું કે, સરકાર દ્વારા પ્રતિબંધિત ન હોય તેવા તમામ ધંધા-ઉદ્યોગ અને વ્યવસાયને બપોરે એક વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો છે. ચુસ્ત નિયમોનું પાલન કરવું પડશે નિયમો નહીં પાળનારની દુકાન સીલ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ICMRએ ડિસ્ચાર્જ પોલિસી રિવાઈઝડ કરીને 10 દિવસમાં દર્દીને ઘરે મોકલવા છુટછાટ આપ્યાના 24 જ કલાકમાં ગુજરાતમાં સારવાર હેઠળ રહેલા 5 ટકાથી વધારે દર્દીઓને ઘરે જવાની રજા મળી છે. રવિવારે સાંજે 24 કલાકનું મેડિકલ બુલેટિન જાહેર કરતા આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ અમદાવાદમાં 278, સુરતમાં 41, વડોદરામાં 25 અને ગાંધીનગરમાં 10 સહિત 17 જિલ્લાઓમાં કુલ 398 પોઝિટિવ રિપોર્ટ મળ્યાનું જાહેર કરતા ગુજરાતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા 8195એ પહોંચી હતી.

જો કે, નવી ડિસ્ચાર્જ પોલિસીને કારણે અમદાવાદમાં 226, વડોદરામાં 41, સુરતમાં 33 એમ 29 જિલ્લાઓમાંથી 454 દર્દીઓને ડિસ્ચાર્જ મળતા એક રીતે અત્યાર સુધીમાં સાજા થઈને ઘરે પહોંચનારાઓની સંખ્યા પણ 2545 થઈ છે. શનિવાર બાદ રવિવારે પણ રાજ્યમાં મૃત્યુદરમાં ઘટાડો જોવા મળ્યો હતો. વિતેલા 24 કલાકમાં 21 દર્દીઓના મૃત્યુ થયાનું મેડિકલ બુલેટિનમાં જાહેર કરવામાં આવ્યુ છે.

Tags: #corona update India#corona vaccine#COVID 19 India#COVID-19#lockdown Gujarat#lockdown Indiacorona updategujarati samacharInidafightCOVID19news for Gujaratinews4gujarati

RelatedPosts

ઉત્તર ગુજરાત

કર્મચારીને માથામાં હથોડી ફટકારી દોઢ લાખ ભરેલાં પર્સની દિલધડક લૂંટનો પ્રયાસ

07/02/2022
ઉત્તર ગુજરાત

પુત્રને કેનેડાની ટીકીટ અપાવવાનું કહી ભરૃચના શખ્સે 1.15 લાખ ખંખેર્યા

07/02/2022
ઉત્તર ગુજરાત

પાટણમાં 18 મહિલાઓ સાથે ઉત્તર ગુજરાતમાં કોરોના આંક 300ને પાર

07/02/2022
ઉત્તર ગુજરાત

મુક્તેશ્વર ડેમમાં માત્ર આઠ ટકા પાણીનો જથ્થો: પીવાના પાણીની મુશ્કેલી સર્જાશે

07/02/2022
ઉત્તર ગુજરાત

મહેસાણા શહેરમાં ખાનગી વાહનોના અડીંગાથી ટ્રાફીક સમસ્યા વકરી

06/02/2022
ઉત્તર ગુજરાત

થરાદના મુખ્ય માર્કેટયાર્ડથી દુધશીત કેન્દ્ર સુધી ફોરલાઈન માર્ગ બનશે

06/02/2022

POPULAR NEWS

  • સમાગમ (Mating) લાંબો સમય ચાલે એના માટે કોઈ દવા લઈ શકાય?

    0 shares
    Share 0 Tweet 0
  • સંસદીય બોર્ડમાંથી મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણને બહાર કરી દીધા

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક શુક્રવારે નીચામાં સમાપ્ત થયા હતા, બેન્ચમાર્ક નિફ્ટી 50 ઇન્ડેક્સે આઠ-સત્રોની વિજેતા સ્ટ્રીકને તોડી હતી, કારણ કે તીવ્ર તેજી પછી રોકાણકારોએ નફો મેળવ્યો હતો.

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકીય પક્ષોને ચૂંટણી વચનો, આર્થિક અસરનું મૂલ્યાંકન સબમિટ કરવા કહો: PIL

    0 shares
    Share 0 Tweet 0
  • Corona case on Janmashtami: જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં કોરોના કેસ ઘટ્યા, ક્યાં કેટલા કેસ નોંધાયા

    0 shares
    Share 0 Tweet 0
Gujarati Samachar

Follow us on social media:

Recent News

  • ડાયેટિશિયન તન્વી તુતલાની ફિટનેસ સ્પેસની માન્યતાઓ વિશે વાત કરે છે
  • કેન્દ્રીય મંત્રી અનુરાગએ પઠાણના બહિષ્કાર સામે કહ્યું, “આવી ઘટનાઓ પર્યાવરણને બગાડે છે”
  • અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા 21 વર્ષનો થયો, તેની ડેશિંગ પર્સનાલિટી જોઈને ચાહકો કહે છે – તે દેખાવમાં સંપૂર્ણપણે તેના દાદા જેવો છે

Category

Recent News

ડાયેટિશિયન તન્વી તુતલાની ફિટનેસ સ્પેસની માન્યતાઓ વિશે વાત કરે છે

ડાયેટિશિયન તન્વી તુતલાની ફિટનેસ સ્પેસની માન્યતાઓ વિશે વાત કરે છે

28/01/2023
કેન્દ્રીય મંત્રી અનુરાગએ પઠાણના બહિષ્કાર સામે કહ્યું, “આવી ઘટનાઓ પર્યાવરણને બગાડે છે”

કેન્દ્રીય મંત્રી અનુરાગએ પઠાણના બહિષ્કાર સામે કહ્યું, “આવી ઘટનાઓ પર્યાવરણને બગાડે છે”

28/01/2023
  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2022 News4 Gujarati - News4 gujarati News4 Gujarati.

No Result
View All Result
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022

© 2022 News4 Gujarati - News4 gujarati News4 Gujarati.

Welcome Back!

Sign In with Facebook
Sign In with Google
OR

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In