જેરુસલેમના પૂજા સ્થળ પર ગોળીબારમાં આઠ માર્યા ગયા, 10 ઘાયલ
ઈઝરાયેલની રાજધાની જેરુસલેમની બહારની બાજુએ નેવે યાકોવ સ્ટ્રીટ પર એક પૂજા સ્થળ પર શુક્રવારે થયેલા ગોળીબારમાં આઠ લોકો માર્યા ગયા હતા અને લગભગ 10 ઘાયલ થયા હતા. ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે...
Read more