Saturday, September 30, 2023
gujarat

gujarat

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળો પૂર્ણ,  7 દિવસમાં 45 લાખ ભક્તો ઉમટ્યાં, મંદિરને 7 કરોડની આવક

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળો પૂર્ણ, 7 દિવસમાં 45 લાખ ભક્તો ઉમટ્યાં, મંદિરને 7 કરોડની આવક

અંબાજીઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ખાસ ભાદરવી પૂનમના દિવસે માઈભક્તોનો મહેરામણ માં અંબેના દર્શન કરવા, માં...

સહકારી મંડળીઓમાં રૂપિયા પાંચ લાખથી વધુની ખરીદી માટે હવે ઇ-ટેન્ડરિંગ ફરજિયાત

ગુજરાતમાં 2જી ઓક્ટોબરથી ખાદી-પોલીવસ્ત્રના ઉત્પાદનની કિંમત પર 20 ટકા ખાસ સહાય અપાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા ગાંધી જયંતી નિમિત્તે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય...

વિપક્ષ કોંગ્રેસે સામાન્ય સભામાં હાટકેશ્વર પુલ તોડવાનો મુદ્દો ઉઠાવ્યો, AMC કમિશનરે કહ્યું: 4-5 દિવસમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે

વિપક્ષ કોંગ્રેસે સામાન્ય સભામાં હાટકેશ્વર પુલ તોડવાનો મુદ્દો ઉઠાવ્યો, AMC કમિશનરે કહ્યું: 4-5 દિવસમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે

અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. જેના કારણે વિપક્ષ કોંગ્રેસે આજે મળનારી સામાન્ય સભામાં બ્રિજ કયારે તોડવામાં...

AMTSને અધિક અને શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક બસ પ્રવાસ યોજનામાં રૂપિયા 1.15 કરોડની આવક

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન 14 મંદિરોમાં દર્શન માટે AMTS બસ પ્રવાસ યોજના

અમદાવાદઃ શહેરમાં નવરાત્રી દરમિયાન શહેરના 14 મંદિરોના દર્શન માટે એએમટીએસ દ્વારા ખાસ બસ પ્રવાસ યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં...

અમદાવાદ મેટ્રોને એક વર્ષ પૂર્ણ, જાણો દરરોજ કેટલા લોકો મુસાફરી કરે છે

અમદાવાદ મેટ્રોને એક વર્ષ પૂર્ણ, જાણો દરરોજ કેટલા લોકો મુસાફરી કરે છે

ઉત્તર-દક્ષિણ કોરિડોર હવે મોટેરાથી આગળ ગાંધીનગર સુધી લંબાવવામાં આવી રહ્યો છે. આવતા વર્ષે લોન્ચ કરવાનું આયોજન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

અંબાજી: ભાદરવી પૂનમનો મેળો સંપન્ન, 7 દિવસમાં 45 લાખ ભક્તો આવ્યા

અંબાજી: ભાદરવી પૂનમનો મેળો સંપન્ન, 7 દિવસમાં 45 લાખ ભક્તો આવ્યા

સાત દિવસીય મેળામાં મોહનથલ પ્રસાદના 18.41 લાખ પેકેટનું વિતરણ, 7 કરોડની આવક ભાદરવી પૂનમનો ઐતિહાસિક દિવસ અને ખાસ કરીને ભાદરવી...

રાજકોટમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ, 18 ટીમોએ ભાગ લીધો

રાજકોટમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ, 18 ટીમોએ ભાગ લીધો

રાજકોટઃ શહેરમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધાનું શહેરના હેમુ ગઢવી નાટ્યગૃહ, ખાતે ભવ્ય આયોજન કરાયું હતું. આ...

મધ્ય ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા ખેડા-આણંદમાં 28 જેટલા બ્લેક સ્પોટ જાહેર કરાયાં

અમીરગઢ નજીક હાઈવે પર રાત્રે હીટ એન્ડ રન, એક્ટિવાચાલક સહિત બેના મોત

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતુ જાય છે. જેમાં હીટ એન્ડ રનના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ...

રૂપિયા 2000ની નોટ બદલવાનો આજે છેલ્લો દિવસ, બેન્કોએ SMS કરીને પોતાના ગ્રાહકોને જાણ કરી

રૂપિયા 2000ની નોટ બદલવાનો આજે છેલ્લો દિવસ, બેન્કોએ SMS કરીને પોતાના ગ્રાહકોને જાણ કરી

અમદાવાદઃ ભારતીય ચલણમાંથી રૂપિયા 2000ની નોટ્સ બંધ કરવાની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી હતી. અને જેમની પાસે 2000ની નોટ્સ...

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ તોડવા માટે હવે ચાર-પાંચ દિવસમાં ટેન્ડર બહાર પડાશેઃ મ્યુનિ,કમિશનર

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ તોડવા માટે હવે ચાર-પાંચ દિવસમાં ટેન્ડર બહાર પડાશેઃ મ્યુનિ,કમિશનર

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં કરોડોના ખર્ચે બનાવેલો હાટકેશ્વર બ્રિજ નબળા બાંધકામને લીધે માત્ર ચાર વર્ષમાં જર્જરિત બની ગયો હતો. આ...

Page 1 of 902 1 2 902

POPULAR NEWS

EDITOR'S PICK

Social Media Auto Publish Powered By : XYZScripts.com