પુસ્તક: શબ્દોત્સવ પ્રિ બુકિંગ ઓફર

Book: Shabdotsav pre-booking offer

ગુજરાતી સાહિત્યમાં કૈક નવું કરવાની ધગશ અને નવા અવાજોને દિશા આપવાનું કાર્ય કરનાર ‘અંગત ડાયરી’પરિવારનું પ્રથમ સહિયારું પુસ્તક એટલે ‘શબ્દોત્સવ’

અલગ અલગ શહેરમાં વસતાં અને માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી એક બીજાના પરિચયમાં આવેલા મિત્રો દ્વારા રચાયેલ કવિતા,ગઝલ, વાર્તા, લેખ અને ઘણું અવનવું..