મધ્ય ગુજરાત

ડેપોની બસોએ 8.60 લાખ કિલોમીટરની અવરજવર કરી

છેલ્લા એક વર્ષ દરમિયાન ગાંધીનગર એસ.ટી.કોરોના કાળમાં અવાર નવાર સંચાલન ખોરવાતાં વર્ષ ૨૦૨૦માં ૬.૩૭ લાખ કિલોમીટર બસો દોડી હતીગાંધીનગર: ગાંધીનગર...

આરટીઓની કચેરી બહાર જ ટ્રાફિકના નિયમનું પાલન નહીં

મતદાન મથકો સંભાળતા પોલીંગ સ્ટાફ વેતનથી વંચિતવાહનોની કતારોથી ફોર લેન ગ-રોડ બ્લોક જેવી સ્થિતિઃટ્રક અને બસ ઉપરાંત દબાણના ખડકલાથી સ્થાનિકો...

ભાઇપુરા વોર્ડમાં હાઉસિંગની ચાર વસાહતોમાં ગંદકીના ઢગલા

અમદાવાદ,તા.06 ફેબ્રુઆરી 2022, રવિવારપૂર્વ અમદાવાદમાં ભાઇપુરા વોર્ડમાં ન્યુ કર્ણાવતીનગર, સાગર, સરિતા અને વૃદાવન એપાર્ટમેન્ટમાં સફાઇના અભાવના કારણે એક હજારથી વધુ...

અમદાવાદ જિલ્લામાં કોરોનામાં રવિવારે વધુ એક મોત થયું

અમદાવાદ,તા.06 ફેબ્રુઆરી 2022, રવિવારઅમદાવાદ જિલ્લામાં દસક્રોઇ તાલુકામાં રવિવારે કોરોનામાં વધુ એક દર્દીનું મોત નિપજ્યું હતું. જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ ૨૫...

GTUની પરીક્ષાઓ ૧૫ ફેબુ્ર.થી ઓફલાઈન મોડથી જ લેવાશે

અમદાવાદ,કોરોનાની ત્રીજી લહેર શરૃ થતા જીટીયુ દ્વારા મોકુફ કરાયેલી વિન્ટર સેમેસ્ટરની વિવિધ પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરાઈ છે.જે મુજબ ૧૫મી...

લતાજીના માનમાં અમદાવાદ રેલવે સ્ટેશને રાષ્ટ્રધ્વજને અડધી કાંઠીએ ફરકાવાયો

અમદાવાદ, તા,06 ફેબ્રુઆરી 2022, રવિવારભારતની મહાન ગાયિકા લતા મંગેશકરનું અવશાન થતા તેમના માનમાં રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. તે અનુસંધાને...

કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાયો, અમદાવાદમાં કોરોનાના નવા ૧૨૬૩ કેસ,૬ સંક્રમિત દર્દીનાં મોત

અમદાવાદ,રવિવાર,6 ફેબ્રુ,2022અમદાવાદમાંકોરોના સંક્રમણમાં સતત ચોથા દિવસે પણ ઘટાડો નોંધાવા પામ્યો હતો.રવિવારે શહેરમાં કોરોનાના નવા ૧૨૬૩ કેસ અને છ સંક્રમિત દર્દીના...

ફાયર ઓફિસર મહેશ મોડે બિલ્ડરો પર દબાણ કરી ચોક્કસ કંપનીને મોટાપાયે કામ અપાવ્યુ હતું

નવી બની રહેલી બિલ્ડીંગ હંમેશા ટાર્ગેટમાં રહેતી હતીઅપ્રમાણસર મિલકતોની અરજીની તપાસમાં વડોદરાની કંપની સાથે ફાયર ઓફિસરના કનેકશનની તપાસ થશેગાંધીનગર: ગાંધીનગરમાં...

જિલ્લામાં 476 દર્દીએ કોરોનાને હરાવ્યોઃનવા 167 કેસ નોંધાયાં

શહેરી વિસ્તારમાં ૧૧૩ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યાંઃનવ વિદ્યાર્થીઓ સંક્રમિતગાંધીનગર: સમગ્ર રાજ્યમાં કોરોનાની ગતિ ધીમી પડી રહી હોય તે પ્રકારે...

મ્યુનિસિપલ વહીવટી તંત્રની શરમજનક બાબત, મધ્યઝોન એસ્ટેટ કચેરીમાં વચેટીયા, આર.ટી.આઈ. એકટિવિસ્ટોનું જોવા મળતુ વર્ચસ્વ

અમદાવાદ,રવિવાર,6 ફેબ્રુ,2022સ્માર્ટસિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોનના એસ્ટેટ-ટી.ડી.ઓ.વિભાગની શરમજનક બાબત સામે આવવા પામી છે.મધ્યઝોનની મ્યુનિ.કચેરીમાં ગેરકાયદે બાંધકામોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ...

Page 1 of 222 1 2 222

FOLLOW US

BROWSE BY CATEGORIES

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.