Saturday, January 28, 2023
  • About
  • Advertise
  • Careers
  • Contact
Gujarati Samachar
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022HOT
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022HOT
  • Login
No Result
View All Result
Gujarati Samachar
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022HOT
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022HOT
Saturday, January 28, 2023
  • Login
No Result
View All Result
Gujarati Samachar

News4Gujarati | Gujarat's Leading Gujarati News Portal » ગુજરાત » રાજકોટ » ભૂપેન્દ્રસિંહને હાઈકોર્ટમાંથી લાગેલા ઝટકા મામલે ડેપ્યૂટી CM નીતિન પટેલનું મોટું નિવેદન.

ભૂપેન્દ્રસિંહને હાઈકોર્ટમાંથી લાગેલા ઝટકા મામલે ડેપ્યૂટી CM નીતિન પટેલનું મોટું નિવેદન.

user by user
12/05/2020
in ગુજરાત
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી ગુજરાત હાઈકોર્ટમાં થયેલ અરજી પર આજે મોટો નિર્ણય આવ્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મોટો ઝાટતો લાગ્યો છે. આ સાથે ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ધોળકાની બેઠક રદ્દ કરવા આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આજે વીડિયો કોન્ફરન્સિંગથી ચૂદાકો આપ્યો હતો. ચુકાદો ચુડાસમાની વિરૂધ્ધમાં આવ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરવામાં આવી છે. આ નિર્ણય આવ્યા બાદ રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે પોતાનું મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદાના સમાચાર જાણીને અમને ખુબ દુ:ખ થયું. તેમ છતાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર અમને સ્ટે મળે તેવી પુરેપુરી આશા છે. તેમને ઉમેર્યું હતું કે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વર્ષ 2017માં ધોળકાથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો વિજય થયો હતો. તેના વિરુદ્ધ કોંગ્રેસના ઉમેદવારે ગુજરાત હાઈકોર્ટમાં બુલેટ પેપરમાં છેતરપીંડી થઈ હોવાની પીટિશન કરી હતી.

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રોપ વે શરૂ થશે, શું છે સંપૂર્ણ યોજના?

સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રોપ વે શરૂ થશે, શું છે સંપૂર્ણ યોજના?

27/01/2023
Surat Suicide: પતિ પરેશાન, પત્નીએ સુરતમાં હાથ પર લખીને આપઘાત કર્યો

Surat Suicide: પતિ પરેશાન, પત્નીએ સુરતમાં હાથ પર લખીને આપઘાત કર્યો

27/01/2023

ડે.CM નીતિન પટેલે જણાવ્યું કે, હાઈકોર્ટના નિર્ણય બાદ ભૂપેન્દ્રસિંહની ચૂંટણી રદ કરવાનો હુકમ આપી દીધો છે. આ સમાચાર ભારતીય જનતા પાર્ટી માટે ખુબ જ ખરાબ છે. સમાચાર જાણીને અમને ઘણું દુ:ખ થયું છે. તેમ છતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસણા હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. સુપ્રીમકોર્ટમાં અપીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. HCના ચુકાદા પર અમને સ્ટે મળે તેવી પુરેપુરી આશા દેખાઈ રહી છે. જેથી સારા ચુકાદાની અમે રાહ જોઈશું. સરકાર અને ભાજપ પક્ષ ભૂપેન્દ્રસિંહ સાથે જ છે. તેમને તમામ પ્રકારનો સહકાર અને સહયોગ આપીશું. હાલ ગુજરાત હાઈકોર્ટમાંથી જે જજમેન્ટ આવ્યું છે, તેના પર અભ્યાસ ચાલી રહ્યો છે. સામાન્ય રીતે ચૂંટણી રદ થાય ત્યારે MLA પદ રહેતું નથી તેવું તારણ હોય છે. પરંતુ તેમ છતાં તેમનું મંત્રીપદ ચાલું રહે તેવા બનતા તમામ પ્રયત્ન અમે કરીશું. રાષ્ટ્રીય નેતાગીરીના માર્ગદર્શનથી કામગીરી કરીશું.

આ પણ વાંચો:-  GCMMF નવા પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરે છે, શામલ પટેલ અને વાલમજીએ પુનરોચ્ચાર કર્યો

અત્રે નોંધનીય છે કે, વિધાનસભાનીની ચૂંટણીનાં પરિણમામમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 327 મતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે કૉંગ્રેસએ આ જીત ને હાઇકોર્ટમાં પડકારી હતી. બીજી તરફ ચૂંટણી પંચે પણ સ્વીકાર્યું હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું.

આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી. જોકે આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં ના આવી હોવાનો વિવાદ ઊભો થયો હતો. અશ્વિન રાઠોડે ફરિયાદ માં જણાવ્યું હતું કે, 429 જેટલા બેલેટપેપરો કે જેમાં મોટા ભાગના તેમના તરફે મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઇવીએમની મતગણતરી પહેલા બેલેટપેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. તેને બાજુએ મૂકીને ઇવીએમની મતગણતરી કરી દેવામાં આવી હતી.

Tags: #corona update India#corona vaccine#COVID 19 India#COVID-19#lockdown Gujarat#lockdown IndiaCMcorona updategujarati samacharInidafightCOVID19news for Gujaratinews4gujarati

RelatedPosts

સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રોપ વે શરૂ થશે, શું છે સંપૂર્ણ યોજના?
ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રોપ વે શરૂ થશે, શું છે સંપૂર્ણ યોજના?

27/01/2023
Surat Suicide: પતિ પરેશાન, પત્નીએ સુરતમાં હાથ પર લખીને આપઘાત કર્યો
ગુજરાત

Surat Suicide: પતિ પરેશાન, પત્નીએ સુરતમાં હાથ પર લખીને આપઘાત કર્યો

27/01/2023
મોરબી બ્રિજ ધરાશાયી કેસ: મોરબી દુર્ઘટના કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી, ઓરેવા ગ્રુપના ડાયરેક્ટરને બનાવ્યા મુખ્ય આરોપી..!!
ગુજરાત

મોરબી બ્રિજ ધરાશાયી કેસ: મોરબી દુર્ઘટના કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી, ઓરેવા ગ્રુપના ડાયરેક્ટરને બનાવ્યા મુખ્ય આરોપી..!!

27/01/2023
ગુજરાત

28/01/2023
પદ્મ પુરસ્કાર 2023: પદ્મ પુરસ્કારોની જાહેરાત, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સન્માન..!!
ગુજરાત

પદ્મ પુરસ્કાર 2023: પદ્મ પુરસ્કારોની જાહેરાત, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સન્માન..!!

26/01/2023
ગુજરાત બ્રિજ તોડી પાડો PM મોદી આવતીકાલે, 31 ઓક્ટોબર, 22 મોરબીની મુલાકાત લેશે • 19 વાર જોવાયો •
ગુજરાત

જૂનાગઢ રોપવે જૂનાગઢ ગિરનાર રોપવે ભારે પવનને કારણે બંધ, અનેક લોકો ફસાયા 26 જાન્યુઆરી 23 • 2 દૃશ્યો •

26/01/2023

POPULAR NEWS

  • સમાગમ (Mating) લાંબો સમય ચાલે એના માટે કોઈ દવા લઈ શકાય?

    0 shares
    Share 0 Tweet 0
  • સંસદીય બોર્ડમાંથી મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણને બહાર કરી દીધા

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક શુક્રવારે નીચામાં સમાપ્ત થયા હતા, બેન્ચમાર્ક નિફ્ટી 50 ઇન્ડેક્સે આઠ-સત્રોની વિજેતા સ્ટ્રીકને તોડી હતી, કારણ કે તીવ્ર તેજી પછી રોકાણકારોએ નફો મેળવ્યો હતો.

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકીય પક્ષોને ચૂંટણી વચનો, આર્થિક અસરનું મૂલ્યાંકન સબમિટ કરવા કહો: PIL

    0 shares
    Share 0 Tweet 0
  • Corona case on Janmashtami: જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં કોરોના કેસ ઘટ્યા, ક્યાં કેટલા કેસ નોંધાયા

    0 shares
    Share 0 Tweet 0
Gujarati Samachar

Follow us on social media:

Recent News

  • વરિષ્ઠ નાગરિક ફિક્સ્ડ ડિપોઝિટ દર: આ 2 બેંકો વરિષ્ઠ નાગરિકોને ફિક્સ્ડ ડિપોઝિટ પર 9% થી વધુ વ્યાજ દર આપવાનો દાવો કરી રહી છે.
  • ‘પરીક્ષા પે ચર્ચા’: મહેનત કે સ્માર્ટ, વિદ્યાર્થીએ પીએમને પૂછ્યો સવાલ, જાણો મોદીએ શું કહ્યું
  • માલવ રાજદાનો નવો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે સ્પર્ધા કરશે, પ્રોમોમાં દર્શાવવામાં આવેલ મનોરંજનનો ડબલ ડોઝ

Category

Recent News

શ્રેષ્ઠ ફિક્સ્ડ ડિપોઝિટઃ આ ખાનગી અને સરકારી બેંકો 8.35% સુધી વ્યાજ આપી રહી છે, જાણો કઈ FD ફાયદાકારક છે

વરિષ્ઠ નાગરિક ફિક્સ્ડ ડિપોઝિટ દર: આ 2 બેંકો વરિષ્ઠ નાગરિકોને ફિક્સ્ડ ડિપોઝિટ પર 9% થી વધુ વ્યાજ દર આપવાનો દાવો કરી રહી છે.

28/01/2023
‘પરીક્ષા પે ચર્ચા’: મહેનત કે સ્માર્ટ, વિદ્યાર્થીએ પીએમને પૂછ્યો સવાલ, જાણો મોદીએ શું કહ્યું

‘પરીક્ષા પે ચર્ચા’: મહેનત કે સ્માર્ટ, વિદ્યાર્થીએ પીએમને પૂછ્યો સવાલ, જાણો મોદીએ શું કહ્યું

28/01/2023
  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2022 News4 Gujarati - News4 gujarati News4 Gujarati.

No Result
View All Result
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022

© 2022 News4 Gujarati - News4 gujarati News4 Gujarati.

Welcome Back!

Sign In with Facebook
Sign In with Google
OR

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In