Wednesday, August 17, 2022
27 °c
Ahmedabad
28 ° Thu
29 ° Fri
29 ° Sat
29 ° Sun
  • About
  • Advertise
  • Careers
  • Contact
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અંગત ડાયરી
    • ધ.ત્રિ.ની કલમે
    • વ્યાપાર
    • સફર
    • ધર્મ
    • રાશિફળ
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
  • ખબર દુનિયા
  • એજ્યુકેશન
  • બિઝનેસ
  • જનતા ન્યુઝ
  • Login
No Result
View All Result
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અંગત ડાયરી
    • ધ.ત્રિ.ની કલમે
    • વ્યાપાર
    • સફર
    • ધર્મ
    • રાશિફળ
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
  • ખબર દુનિયા
  • એજ્યુકેશન
  • બિઝનેસ
  • જનતા ન્યુઝ
  • Login
No Result
View All Result
Home મનોરંજન મૂવી ટ્રેલર

રામગોપાલ વર્માએ લોકડાઉનમાં બનાવી ફિલ્મ,નામ રાખ્યુ ‘કોરોના વાયરસ’,’ટ્રેલર રિલીઝ

30/05/2020
in મૂવી ટ્રેલર
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોરોના વાયરસે લોકોને હેરાન પરેશાન કરી દિધા છે,અને મહામારીથી લોકોને બચાવા માટે દેશભરમાં 23 માર્ચથી લોકડાઉન કરવામાં આવ્યુ છે,જે 31ન મે સુધી ચાલશે,ત્યારે લોકડાઉનને કારણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું શૂટિંગ પણ બંધ છે. ત્યારે અક્ષય કુમારે સોમવારે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને શૂટિંગ શરૂ કર્યું છે. ત્યારે આ મહામારીમાં ડિરેક્ટર રામ ગોપાલ વર્મા પણ એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે. આ ફિલ્મનું નામ ‘કોરોના વાયરસ’ છે અને તેમણે આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે.

We shot the CORONAVIRUS film in the LOCKDOWN period while strictly following guidelines and this I swear on ESHWAR,ALLAH, JESUS and the GOVERNMENT. https://t.co/fun1Ed36Sn

— Ram Gopal Varma (@RGVzoomin) May 27, 2020

ત્યારે લોકડાઉનના આ સમયમાં બધાં જ પોતપોતાની ક્રિએટિવિટી બતાવી રહ્યાં છે. એવામાં ડિરેક્ટર રામગોપાલ વર્મા કોવિડ-19 પર તેમની પહેલી ફિલ્મ રિલીઝ કરવા માટે તૈયાર છે. ડિરેક્ટરે પોતાના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરતાં લખ્યું- આ રહ્યું કોરોના વાયરસ ફિલ્મનું ટ્રેલર. આ ફિલ્મ લોકડાઉનમાં જ શૂટ કરવામાં આવી છે. હું સાબિત કરવા માંગતો હતો કે, કોઈ તમારું કામ રોકી ન શકે. ના ભગવાન કે ના કોરોના.

આ પણ વાંચો:-  ઓડિશામાં 381 નવા કોવિડ કેસ નોંધાયા છે, 1 મૃત્યુ

Related posts

ખુદા હાફિઝ 2 મૂવી ડાઉનલોડ કરો FilmyMeet 720p, 480p ઑનલાઇન જુઓ

ખુદા હાફિઝ 2 મૂવી ડાઉનલોડ કરો FilmyMeet 720p, 480p ઑનલાઇન જુઓ

16/06/2022
જનહિત મેં જારી મૂવી ડાઉનલોડ MP4Moviez 720p, 480p Watch Online

જનહિત મેં જારી મૂવી ડાઉનલોડ MP4Moviez 720p, 480p Watch Online

15/06/2022

આ એક તેલુગૂ ફિલ્મ છે. ફિલ્મના ટ્રેલરમાં એક પરિવારની કહાની દેખાડવામાં આવી છે. ટ્રેલરમાં બતાવ્યું છે કે, ન્યૂઝથી લઈને સોશિયલ મીડિયા સુધી બધે જ કોરોનાનો ખોફ છે. ફિલ્મમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ઘરમાં જ એક યુવતીને ખાંસી આવવા લાગે છે. ત્યારબાદ પરિવાર ચિંતામાં પડી જાય છે. એ યુવતીનું કોરોના ટેસ્ટ કરાવવું જોઈએ કે નહીં.

ડર અને કન્ફ્યૂઝન સાથે ફિલ્મની કહાની આગળ વધે છે. ફિલ્મના ટ્રેલરને જોઈને અંદાજો લગાવી શકાય છે કે, રામગોપાલ વર્માએ એક હોરર ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં રામગોપાલની ટ્રેડમાર્ક સ્ટાઈલ જોઈ શકાય છે. ફિલ્મમાં શ્રીકાંત લીડ રોલમાં છે અને આ ફિલ્મને સીએમ ક્રિએશન્સએ પ્રોડ્યૂસ કરી છે.

Tags: #corona update India#corona vaccine#COVID 19 India#COVID-19#lockdown Gujarat#lockdown Indiacorona updategujarati news livegujarati samacharInidafightCOVID19live gujarati newsnews for GujaratiNews in Gujaratinews4gujaratiકોરોના વાયરસ

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Related Posts

ખુદા હાફિઝ 2 મૂવી ડાઉનલોડ કરો FilmyMeet 720p, 480p ઑનલાઇન જુઓ
મૂવી ટ્રેલર

ખુદા હાફિઝ 2 મૂવી ડાઉનલોડ કરો FilmyMeet 720p, 480p ઑનલાઇન જુઓ

by web desk2
16/06/2022
0

ખુદા હાફિઝ પ્રકરણ 2 – અગ્નિ પરિક્ષા 2022 આ એક બહુપ્રતિક્ષિત ફિલ્મ છે જે વાસ્તવમાં એક એક્શન-થ્રિલર ફિલ્મ છે. આ...

Read more
જનહિત મેં જારી મૂવી ડાઉનલોડ MP4Moviez 720p, 480p Watch Online

જનહિત મેં જારી મૂવી ડાઉનલોડ MP4Moviez 720p, 480p Watch Online

15/06/2022
નિકમ્મા મૂવી ડાઉનલોડ 7StarHD 720p, 480p ઑનલાઇન જુઓ

નિકમ્મા મૂવી ડાઉનલોડ 7StarHD 720p, 480p ઑનલાઇન જુઓ

15/06/2022
સ્પાઈડરહેડ મૂવી હિન્દી ટેલિગ્રામમાં ડાઉનલોડ કરો 720p, 480p ઑનલાઇન જુઓ

સ્પાઈડરહેડ મૂવી હિન્દી ટેલિગ્રામમાં ડાઉનલોડ કરો 720p, 480p ઑનલાઇન જુઓ

15/06/2022
કોડ M સિઝન 2 બધા એપિસોડ્સ ડાઉનલોડ કરો 720p, 480p ઑનલાઇન જુઓ

કોડ M સિઝન 2 બધા એપિસોડ્સ ડાઉનલોડ કરો 720p, 480p ઑનલાઇન જુઓ

10/06/2022

POPULAR NEWS

  • અરવલ્લીની ભુમી પરથી મુખ્યમંત્રીએ રાજયના નાગરીકોને પાઠવી સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા

    0 shares
    Share 0 Tweet 0
  • “અમને આ વિશે કહેવામાં આવ્યું ન હતું…: બિલિકિસ બાનોના પરિવારે 11 દોષિતોને મુક્ત કરવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું”

    0 shares
    Share 0 Tweet 0
  • સિંગર ફરમાની નાઝ સામે યુટ્યુબે કાર્યવાહી કરી

    0 shares
    Share 0 Tweet 0
  • ઉમરાહ માટે ખાસ વિઝા લેવા પડશે નહીં, સાઉદી અરેબિયાના પગલાથી મુસ્લિમો ખુશ

    0 shares
    Share 0 Tweet 0
  • પિતા અને પુત્ર વચ્ચેના સંબંધો પરના વિચારો અને અવતરણો – હિન્દીમાં પિતા પુત્રના અવતરણો

    0 shares
    Share 0 Tweet 0
News4 Gujarati | Gujarati News | Samachar | ગુજરાતી સમાચાર

Follow us on social media:

Recent News

  • મહારાષ્ટ્ર અને બિહાર બાદ બંગાળના રાજકારણમાં આવી રહ્યા છે પરિવર્તન, 6 મહિનામાં નવી TMC આવશે?
  • ઝિમ્બાબ્વે શ્રેણી માટે ઈજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદરની જગ્યાએ શાહબાઝ અહેમદ
  • મરીન ઓફિસર: મેં સિક્રેટ સ્પેસ પ્રોગ્રામમાં મંગળ પર 15 વર્ષથી વધુ સમય પસાર કર્યો છે

Category

Recent News

મહારાષ્ટ્ર અને બિહાર બાદ બંગાળના રાજકારણમાં આવી રહ્યા છે પરિવર્તન, 6 મહિનામાં નવી TMC આવશે?

17/08/2022
ઝિમ્બાબ્વે શ્રેણી માટે ઈજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદરની જગ્યાએ શાહબાઝ અહેમદ

ઝિમ્બાબ્વે શ્રેણી માટે ઈજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદરની જગ્યાએ શાહબાઝ અહેમદ

17/08/2022
  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2022 News4 Gujarati - Website devlpo & maintain by MediaMan.

No Result
View All Result
  • ગુજરાત
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
  • નેશનલ
  • ખબર દુનિયા
  • કોરોના અપડેટ
  • બિઝનેસ
  • મનોરંજન
  • વિશેષ
  • જનતા ન્યુઝ

© 2022 News4 Gujarati - Website devlpo & maintain by MediaMan.

  • Login

Welcome Back!

Sign In with Facebook
Sign In with Google
OR

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.