પેનિસમાં ઇરેક્શન વિચારથી થાય છે. સ્પર્શથી થાય છે મગજમાં એક સેક્સ સેન્ટર છે. જ્યારે તે ઉત્તેજિત હોય છે તો સંદેશ લિંગની તરફ જાય છે. શરીરમાં લોહીનો પ્રવાહ ઝડપી થઇ જાય છે આખા શરીરમાં પેનિસમાં લોહીનો પ્રવાહ સૌથી વધારે ઝડપી હોય છે જ્યારે આજ કારણથી લિંગમાં ઝડપી ઉત્તેજના અને સ્ત્રીઓની યોનિમાં ભેજ આવે છે. પેનિસના ઇરેક્શન માટે યોગ્ય હોર્મોન હોવા જરૂરી છે. પુરૂષોમાં 60 વર્ષ બાદ અને મહિલાઓમાં 45 વર્ષ બાદ હોર્મોનમાં ઉણપ થવા લાગે છે.

ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન એટલે શું?

સેક્સ દરમિયાન કે તેનાથી પહેલા પેનિસમાં ઇરેક્શનના ખતમ થઇ જવાથી ઇરેક્ટાઇલ ડિસ્ફંકેશન કે નપુંસકતા કહે છે. ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન અનેક પ્રકારના હોય છે. બની શકે છે કે કેટલાક લોકોને બિલકુલ પણ ઇરેક્શન ન હોય કેટલાક લોકોને સેક્સ અંગે વિચારવા પર ઇરેક્શન થઇ જાય છે. પરંતુ જ્યારે સેક્સ કરવાનો સમય આવે છે તો પેનિસમાં લચીલાપનુ આવી જાય છે. આજ રીતે કેટલાક લોકોમાં પેનિસ વજાઇનાની અંદર નાખી દીધા બાદ પણ ઇરેક્શનની ઉણપ હોય શકે છે. તે સિવાય ઘર્ષણ દરમિયાન પણ જો કોઇનું ઇરેક્શન ઓછું થઇ જાય છે તો તે પણ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનની નિશાની છે.

ઇરેક્શન સેક્સ પુરુ થઇ ગયા બાદ એટલે કે ઇજેક્યુલેશન બાદ ખતમ થવું જોઇએ. કેટલીક વખત લોકોને વ્હેમ પણ થઇ જાય છે કે ક્યાંક તેણે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન તો નથી. સીધી વાત છે કે તમે જે કામ કરવાની કોશિશ કરી રહ્યા છો તે કામ જો સંતુષ્ટિપૂર્ણ રીતે કરી શકે તો દરેક વાત યોગ્ય છે અને ન કરી શકે તો સમસ્યા થઇ શકે છે. જે લોકોમાં આ સમસ્યા હોય છે તે ચિડાઇ શકે છે અને તેમનો કોન્ફિડેન્સ લેવલ પણ ઓછો થઇ શકે છે.

આ પણ વાંચો:-  50 હજારથી વધુ લોકોનું કોરોનાની ગાઈડલાઈન મુજબ સ્થળાંતર કરાયું

ઇરેક્ટાઇ ડિંસ્ફક્શનના કારણ શારીરિક પણ હોય શકે છે અને માનસિક પણ હોય શકે છે. જો કોઇ ખાસ સમય ઇરેક્શન હોય છે અને સેક્સના સમયે નથી થતું તો તેનો મતલબ એવો સમજવો જોઇએ કે સમસ્યા માનસિક સ્તરની છે ખાસ સમયે ઇરેક્શ થવાનો મતલબ છે સવારે સૂઇને ઉઠવા પર પેશાબ કરતા સમયે, માસ્ટરબેશન દરમિયાન કે સેક્સ અંગે વિચારવા પર.. જો આ સ્થિતિમાં પણ ઇરેક્શન ન થાય તો સમજવું જોઇએ કે સમસ્યા શારીરિક સ્તર પર છે જો સમસ્યા માનસિક સ્તર પર છે તો સાઇકોથેરાપી અને ડોક્ટરો દ્રારા કહેવામાં આવેલી કેટલીક સલાહોથી સમસ્યા ઓછી થઇ શકે છે.

LEAVE A REPLY