Gujarati News, News in Gujarati – ન્યુઝ ફોર ગુજરાતી | ગુજરાત સમાચાર - <a href="https://news4gujarati.com/tag/news4-gujarati/" class="st_tag internal_tag" rel="tag" title="Posts tagged with news4 gujarati">News4 Gujarati</a>

The husband kept the password in the name of the girlfriend, as soon as the wife found

અનેક વાર લગ્ન કર્યા પછી પણ લોકો પોતાની ગર્લફ્રેન્ડને ભૂલતા નથી. તે એક મહિલાને ખબર છે કે તેના પતિ ના બધા પાસવર્ડ તેની એક્સ ગર્લફ્રેન્ડના નામ છે, પરંતુ તેણીએ લગ્ન જીવન પર ધ્યાન આપી ને તે મહિલાઓએ તેની સંપૂર્ણ વાર્તા શેર કરી, રિલેશનશિપ એક્સપર્ટ્સની સલાહ લીધી.

પતિ ની જૂની રિલેશનશિપ વિશે જાણતી હતી

મહિલા એ જણાવ્યું કે , લગ્નના કેટલાક મહિનાઓ પછી તે તેના પતિ ની જૂની રિલેશનશિપ વિશે જાણતી હતી. લગ્ન ના બે વર્ષ સુધી અમારા વચ્ચે ઝગડો થતો હતો. પરંતુ તેની ગર્લફ્રેંડ ના લગ્ન પછીની પરિસ્થિતિમાં થોડા સુધારો આવવા લાગ્યો. અમારા લગ્નને 6 વર્ષ વીતી ગયા પછી ખબર પાડી કે તેણે પોતાના પાસવર્ડ એક્સ ગર્લફ્રેન્ડના નામ પર રાખ્યા છે. મને મોટો ઝાટકો લાગ્યો. જ્યારે પાસવર્ડ વિશે તેને વાત કરી તો એને બીજી સ્ત્રી માટે માંને છોડી દેવા ની ધમકી આપી. મારા મન માં સવાલ ઉઠયા કે આટલા વર્ષો એક બીજા થી અલગ રહેવા છતાં તેણે પોતાના પાસવર્ડ પોતની એક્સ ગર્લફ્રેંડ ના નામ પર કેમ રાખ્યા ?

રિલેશનશિપ એક્સ્પોર્ટે કહ્યું, આ વાત ના બે રૂપ હોય સકે અને માંને નથી ખબર કે સાચી કઈ છે. પહેલી વાત , તમારા પતિના જિંદગીમાં તમારા પહેલા કોઈ ખાસ વ્યક્તિ હતી અને તમે ાઅને એક અવિસ્વનિય વિસ્વાસઘાત ના રૂપ માં અનુભવ કર્યો. આના થી તમારા લગ્ન સંબંધોની કોઈ ખતરો નથી, તે પછી તે તમારામાં ભય અને ઇર્ષ્યાના ભાવનાઓનું નિર્માણ કરે છે.

એક પરિપૂર્ણ સંબંધ ની કલ્પના માં હરીફ હોય

બીજું, તે સમયે તમે તેને સમજાવવાની કોશિશ કરી હશે આ બધુ તમને કેટલું દુખી કરતું હશે, જાણે કે તમે આ એક પરિપૂર્ણ સંબંધ ની કલ્પના માં હરીફ હોય. એ તમને કહેતા હશે કે આ એક સામાન્ય વાત છે અને તમે વધારે સમજી સકત કે જ્યારે તે તમારી જાત સાથે કોઈની અનુભૂતિ કરે છે.

આ પણ વાંચો:-  બડગામમાં આતંકીઓએ BDC ચેરમેનની હત્યા કરી, BJP નેતાઓ સાથે હતી નિકટતા

તમારા માટે આવી સ્થિતિ વધારે દર્દનાક થઈ જાય છે કે આમાંથી કઈ વાત સાચી છે. અગર આ વાર્તા નો બીજો ભાગ છે તો તમારે એને આ ફાઇનલ વોર્નિંગ છે એમ કહી એને છોડી દેવો જોઈએ અને જો પહેલી વાતહોય તો તમે એક સારા સંબંધ ને બરબાદ કરવા ની દિશા માં છો.

આ કામ કરવા માટે યોગ્ય રીત છે કે તમે તેની સામે જાઓ અને તમારો ડર અને જોખમ વિષે ખૂલી ને વાત કરો. રિલેશનશિપમાં દરેક ની જિંદગી બે હિસ્સા માં વહેચાયેલી છે એક છે આપણું અને બીજું છે ફક્ત મારુ. જો કોઈ સંબંધ તમને વધારે છૂટ નથી આપ તો તો સમજી લો કે આ સંબંધ ફક્ત મારુ સ્થિતિ માં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા ( Gujarati news online ) માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

તમારા એરિયા ના સમાચાર મોકલવા અહિયાં ક્લિક કરો.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here