28.1 C
Gujarat
Sunday, May 22, 2022

Latest Posts

દમણની હોટેલમાં કોલગર્લ સાથે શરીરસુખ માણવામાં વલસાડના પત્રકારની ધુલાઈ !

-70ની ઉંમર નજીક પહોંચેલા
કાકાને પુત્રની ઉંમરના પત્રકારનો સાથ

-બંને જણા મહામુસીબતે ઊભી પૂંછડીયે દમણથી
ભાગ્યા

વલસાડ

દમણની
એક હોટલમાં કબાબ
, શરાબ અને શબાબની પાર્ટી કરવા ગયેલા વલસાડના બે પત્રકારો પૈકી ૭૦ની નજીક
આવેલા પત્રકાર
કાકાતેની દિકરીની
ઉમરની કોલગર્લ સાથે શારીરિક સુખ માણવામાં પકડાતા મહામુસીબતે દમણથી ઊભી પૂછડીએ
ભાગીને આવ્યા હોવાની ચર્ચા વલસાડમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

બનાવની
ચર્ચાઓ મુજબ વલસાડના બે પત્રકારો (બન્ને બાપ-દીકરાની ઉંમરના) ૩ દિવસ પહેલા કારમાં
દમણના દેવકા બીચ પર પાસે ચીકુવાડીની એક હોટલમાં પહોંચ્યા હતા. એક દલાલ સાથે વાતચીત
કરી પત્રકાર
કાકાએ તેની દીકરી કરતાં પણ નાની ઉંમરની કોલગર્લ
સાથે સારીરિક સુખ માણવાનો સોદો કરી કોલગર્લને રૃમમાં લઈ ગયો હતો. જ્યાં
કાકાએ કોલગર્લને મુખમૈથુન માટે જણાવ્યું હતુ. જે
માટે કોલગર્લે રૃ.૧૦૦૦ની માંગણી કરી હતી. પરંતુ કામાતુર બનેલા પત્રકાર
કાકાએ આગળ નક્કી કરેલા રૃપિયામાં જ આ કામ કરવા દબાણ
કર્યું હતું. પરંતુ કોલગર્લે રૃ.૧૦૦૦ આપે તો જ આ કામ કરવા જણાવતાં રોષે ભરાઈને
કાકાએ કોલગર્લ સાથે બળજબરી કરવા માંડી હતી અને
કોલગર્લને ધમકાવવા માટે તેની પાસેનો કોઇ આઈકાર્ડ બતાવીને પોતે નિવૃત્ત જજ હોવાની
ખોટી ઓળખ આપી હતી. તેમ છતાં કોલગર્લ પીછો છોડાવીને કપડાં પહેરતી પહેરતી રૃમનો
દરવાજો ખાલીને બહાર દોડી આવી હતી. અને બહાર દલાલ
, વોચમેન અને
હોટલ કર્મચારીઓને
કાકાની હરકતો બાબતે
જણાવ્યું હતું. જેથી દલાલ અને તેના સાથીદારોએ
કાકાની ભારે ધોલાઈ કરી હોવાનું કહેવાય છે અને જ્યારે તેઓ સાથે લઈ ગયેલી કારને
નુકસાન પહોંચાડવાની તૈયારી કરતા હતા તે દરમિયાન
કાકા
સાથેનો સાથી પત્રકાર દોડી આવી આ કાર મારી છે અને કાકાના પિતા ગુજરી ગયેલા છે. અને તેની પુણ્યતિથિ
છે એટલે ટેન્શનમાં વધારે પીવાઈ ગયું છે એટલે આવુ કરે છે એમ કરીને સમજાવવાની કોશિષ
કરી હતી. ત્યારબાદ મહામુસીબતે બન્ને પત્રકારો કાર લઈને દમણથી વલસાડ આવ્યા હતા.
વલસાડ આવ્યા બાદ દક્ષિણ ગુજરાતની બહારથી પ્રકાશિત થતાં અખબારના કહેવાતા સાથી
પત્રકારે અન્ય પત્રકારોને દમણ ગયેલા અને પત્રકાર
કાકાને બચાવીને લાવ્યો હોવાનું જણાવ્યું હતું તેમજ જે પણ તેના મિત્ર મળે તે
તમામને આ હકીકત જણાવતા પત્રકાર
કાકાની
પોલ સાથી પત્રકારે જ જગજાહેર કરી દીધી હોવાની ચર્ચા વલસાડમાં ટોક ઓફ ધ ટાઉન બની
છે.

આ પણ વાંચો:-  આઝમ મળ્યા બાદ શિવપાલે કહ્યું- નેતાજી પાસેથી શીખ્યું સુખ-દુઃખમાં સાથે રહેવું; અખિલેશનું ટ્વિટ- જુઠ્ઠાણાની ક્ષણો હોય છે, સદીઓ નહીં!

.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈઃ સસરા ગોઠવશે અક્ષરાની વાટ, અભિમન્યુ પણ છોડશે પત્નીનો સાથ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સ્પોઈલર 21 મે, 2022: સ્ટાર પ્લસની દમદાર સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' આ દિવસોમાં ખૂબ જ ધૂમ મચાવી...

આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’નું ટ્રેલર આ દિવસે બહાર આવશે – બોલીવુડ સમાચાર

આમિર ખાન અણધાર્યું કરશે એવી અપેક્ષા વર્ષોથી સામાન્ય બની ગઈ છે. તે તેના વિશિષ્ટ પાત્રો, રસપ્રદ વિષયો અને આઉટ-ઓફ-ધ-બોક્સ મૂવી પ્રમોશનલ વિચારો સાથે...

ગુજરાતનો સૌથી લાંબો રેલવેબ્રિજ:સુરતમાં 133 કરોડનો 118મો બ્રિજ, 15 લાખ લોકોને ફાયદો અને ભયંકર ટ્રાફિકમાંથી રાહત સાથે હાઈવે સાથે સીધી કનેક્ટિવિટી

બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત સિટીમાં નવો અને 118મો બ્રિજ મળવા જઈ રહ્યો છે. જે ગુજરાતનો સૌથી લાંબો 2643 મીટર છે. આ બ્રિજના કારણે...

Latest Posts

Don't Miss