ગુલબાઇ ટેકરા વિસ્તારના માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનને સ્થાનિકો ખુલ્લો કર્યો છે. AMC દ્વારા લગાયેલ પતરા સ્થાનિકોએ હટાવી રસ્તો કર્યો હતો. હાલમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં અવર જવર પર પ્રતિબંધ છે. પરંતુ પતરા હટાવી લેવાથી મોટી સંખ્યામાં વાહન ચાલકો પસાર થઈ રહ્યાં છે. શહેરમાં અન્ય વિસ્તારમાં પણ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન લોકોએ જાતે જ ખોલી નાખ્યા છે. ધર્મનગરમાં આવેલી ચાલીના બે પતરા ખોલી લોકોએ અવર-જવર શરૂ કરી દીધી છે.

- Advertisement -

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  હોમ લર્નિંગ: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોને ખાસ આદેશ