Saturday, January 28, 2023
  • About
  • Advertise
  • Careers
  • Contact
Gujarati Samachar
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022HOT
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022HOT
  • Login
No Result
View All Result
Gujarati Samachar
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022HOT
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022HOT
Saturday, January 28, 2023
  • Login
No Result
View All Result
Gujarati Samachar

News4Gujarati | Gujarat's Leading Gujarati News Portal » ઝારખંડ » LRD ભરતીમાં 2150 બેઠક વધારવાની રાજ્ય સરકારની જાહેરાત, છતાં આંદોલન યથાવત્

LRD ભરતીમાં 2150 બેઠક વધારવાની રાજ્ય સરકારની જાહેરાત, છતાં આંદોલન યથાવત્

user by user
27/05/2020
in અમદાવાદ
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter
  • મુખ્યમંત્રીની નાયબ મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, શિક્ષણમંત્રી સાથેની બેઠક બાદ નિર્ણય
  • બિન અનામતના 5 અને અનામત વર્ગના 68 દિવસ આંદોલન બાદ સરકારનો નિર્ણય
  • મહિલાઓની 3077 જગ્યામાં વધારો કરી 5,227 જગ્યા કરી
  • કટઓફ માર્ક્સમાં વધારો કરી 62.5 ગુણ કર્યાં
  • સુપર ન્યૂમરી જગ્યાઓ પર ભરતી કરવાનો નિર્ણય કર્યો
  • બક્ષી પંચની બહેનોની 1834ને બદલે 3248ની ભરતી થશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે મહિલા અનામત અંગેના તા. 1-8-2018ના પરિપત્રનો અમલ એલઆરડી ભરતી પૂરતો મોકૂફ રાખીને મહિલા ઉમેદવારોને અન્યાય ન થાય એ માટે 2150 બેઠક વધારીને 5227 બેઠક પર ભરતીની સમાધાન ફોર્મ્યુલા આંદોલનકારીઓ માટે જાહેર કરી હતી. જો કે, આ પછી આંદોલન પાછું ખેંચાઇ જશે તેવી અપેક્ષા રાખતી સરકાર માટે નિરાશાજનક ઘટના એ છે કે, આંદોલનકારીઓએ પરિપત્ર જ રદ કરવાની માગ પર અડગ રહીને આંદોલન યથાવત્ રાખવાની જાહેરાત કરી છે.

સુપર ન્યૂમરી જગ્યાઓ પર ભરતી થશેઃ નાયબ મુખ્યમંત્રી
આ સિવાય તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રાજ્યના પોલીસ દળમાં નોકરીની વધુ તકો ઉભી થાય તે માટે સુપર ન્યૂમરી જગ્યાઓની ભરતી કરવાનો પણ નિર્ણય કર્યો છે. જેના પરિણામે અનામત અને બિનઅનામત વર્ગોની બંને કક્ષાએ બહેનોને ભરતીમાં યોગ્યતાના અધારે વધુ તક મળશે. LRD ભરતી પ્રક્રિયામાં 50 ટકા ગુણાંક અને 62.5 ગુણ મેળવ્યા હોય તેવી બહેનોને લાભ આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, બક્ષીપંચની બહેનોની 1834થી વધારી 3248, સામાન્ય કેટેગરીની બહેનોની સંખ્યા 421થી વધીને 880 તેમજ SCની 346થી 588 અને STમાં 476થી વધારી 511 જગ્યાઓનો વધારો કર્યો છે. આ ઉપરાંત અગાઉના કટઓફ માર્ક્સમાં વધારો કરી 62.5 ગુણ કટઓફ કરવામાં આવતા કુલ 5227 જગ્યાઓ ઉપર બંને વર્ગની બહેનોને લાભ થશે. હાલ સરકારની કોઇ પણ ભરતી 1-8-2018ના પરિપત્ર પ્રમાણે નહીં કરવામાં આવે.

Related posts

નરોડામાં કિન્નરના  સ્વાંગમાં શખ્સે લિફ્ટ માગી વેપારીને માર મારી લૂંટી લીધો

નરોડામાં કિન્નરના સ્વાંગમાં શખ્સે લિફ્ટ માગી વેપારીને માર મારી લૂંટી લીધો

15/11/2021
બોપલના દેવદર્શન એપાર્ટમેન્ટમાં ટી-20 મેચનું સટ્ટા નેટવર્ક ઝડપાયું

બોપલના દેવદર્શન એપાર્ટમેન્ટમાં ટી-20 મેચનું સટ્ટા નેટવર્ક ઝડપાયું

15/11/2021
કેટેગરીકેટલી બેઠક હતીકેટલી થઇ
જનરલ421880
એસઇબીસી18343248
એસસી346588
એસટી476511
કુલ30775277

4 દિવસથી બેઠકોનો ધમધમાટ
જીએડીના 1 ઓગસ્ટ, 2018ના ઠરાવ મામલે અનામત અને બિન અનામત વર્ગ દ્વારા સામસામા આંદોલનને કારણે સરકારની સ્થિતિ કફોડી થઇ ગઇ હતી. છેલ્લા ચાર દિવસથી સરકારના સિનિયરમંત્રીઓ અને અધિકારીઓ તથા મુખ્યમંત્રી વચ્ચે બેઠકોનો દૌર ચાલ્યો હતો. શનિવારે પણ સીએમ નિવાસસ્થાને બેઠકોનો ધમધમાટ ચાલુ રહ્યા બાદ રવિવારે પણ બેઠકો યોજવામાં આવી હતી. ત્યાર બાદ આજે રાજ્ય સરકાર અંતિમ નિર્ણય પર પહોંચી હતી.

બિન અનામત વર્ગનું 5 દિવસથી અને અનામત વર્ગનું 68 દિવસથી આંદોલન
છેલ્લા પાંચ દિવસથી જીએડીના 1 ઓગસ્ટ, 2018નો પરિપત્ર રદ ન કરવાની કરવાની માંગ સાથે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો આંદોલન ચલાવી રહી છે. તો બીજી બાજુ સત્યાગ્રહ છાવણી ખાતે અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ પરિપત્ર રદ કરવાની માંગણી સાથે 68 દિવસથી આંદોલન કરી રહી છે.

પરિપત્ર રદ કરવા અનામત વર્ગની માંગ યથાવત, બિન અનામત વર્ગે નિર્ણય સ્વીકાર્યો
રાજ્ય સરકારની જાહેરાત બાદ અનામત વર્ગની માંગ યથાવત રહી છે, અને તેઓ 1-8-2018ના પરિપત્રને રદ કરવાની માંગ કરી રહ્યાં છે. અનામત વર્ગની મહિલા ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરી નિર્ણયનો વિરોધ કર્યો છે. જ્યારે અનામત વર્ગે આ નિર્ણયને સ્વીકાર્યો છે.

વિવાદની શરૂઆત કેમ થઈ?
રાજ્ય સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી અનામત વર્ગની મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર ઉતરી છે. તો તેની સામે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ ધરણા પર બેઠી છે.

વિવાદનું મૂળ શું છે?
1 ઓગસ્ટ, 2018નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે લગભગ 68 દિવસથી અનામત વર્ગની 100થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી રહી છે. બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી ઉભી થઈ કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે, પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે.

Tags: #America COVID19duniyana samachargujarat samachargujarati khabarLRDnews for gujaratnews4gujaratisamachar in gujarati

RelatedPosts

નરોડામાં કિન્નરના  સ્વાંગમાં શખ્સે લિફ્ટ માગી વેપારીને માર મારી લૂંટી લીધો
અમદાવાદ

નરોડામાં કિન્નરના સ્વાંગમાં શખ્સે લિફ્ટ માગી વેપારીને માર મારી લૂંટી લીધો

15/11/2021
બોપલના દેવદર્શન એપાર્ટમેન્ટમાં ટી-20 મેચનું સટ્ટા નેટવર્ક ઝડપાયું
અમદાવાદ

બોપલના દેવદર્શન એપાર્ટમેન્ટમાં ટી-20 મેચનું સટ્ટા નેટવર્ક ઝડપાયું

15/11/2021
સુભાષબ્રિજ પાસેની RTOની જૂની  ઓફિસ તોડી નવી કચેરી તૈયાર કરાશે
અમદાવાદ

સુભાષબ્રિજ પાસેની RTOની જૂની ઓફિસ તોડી નવી કચેરી તૈયાર કરાશે

15/11/2021
અમદાવાદમાં દિવાળીના સમયે સમી સાંજે સિનિયર સિટિઝનના ઘરમાં ઘૂસ્યાં લૂંટારૂ
અમદાવાદ

અમદાવાદમાં દિવાળીના સમયે સમી સાંજે સિનિયર સિટિઝનના ઘરમાં ઘૂસ્યાં લૂંટારૂ

03/11/2021
અમદાવાદઃ બિઝનેસમેન યુવતીના નિમંત્રણથી શરીર સુખ માણવા ગાંધીનગર ફ્લેટમાં ગયો, બંનેએ સાથે બે કલાક ગાળ્યા ને…………
અમદાવાદ

અમદાવાદઃ બિઝનેસમેન યુવતીના નિમંત્રણથી શરીર સુખ માણવા ગાંધીનગર ફ્લેટમાં ગયો, બંનેએ સાથે બે કલાક ગાળ્યા ને…………

03/11/2021
રીલીફ ફરોડ ઉપર ખરીદી  કરવા આવેલી મહિલાની રૃ.1.50 લાખની મત્તાની લૂંટ
અમદાવાદ

રીલીફ ફરોડ ઉપર ખરીદી કરવા આવેલી મહિલાની રૃ.1.50 લાખની મત્તાની લૂંટ

03/11/2021

POPULAR NEWS

  • સમાગમ (Mating) લાંબો સમય ચાલે એના માટે કોઈ દવા લઈ શકાય?

    0 shares
    Share 0 Tweet 0
  • સંસદીય બોર્ડમાંથી મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણને બહાર કરી દીધા

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક શુક્રવારે નીચામાં સમાપ્ત થયા હતા, બેન્ચમાર્ક નિફ્ટી 50 ઇન્ડેક્સે આઠ-સત્રોની વિજેતા સ્ટ્રીકને તોડી હતી, કારણ કે તીવ્ર તેજી પછી રોકાણકારોએ નફો મેળવ્યો હતો.

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકીય પક્ષોને ચૂંટણી વચનો, આર્થિક અસરનું મૂલ્યાંકન સબમિટ કરવા કહો: PIL

    0 shares
    Share 0 Tweet 0
  • Corona case on Janmashtami: જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં કોરોના કેસ ઘટ્યા, ક્યાં કેટલા કેસ નોંધાયા

    0 shares
    Share 0 Tweet 0
Gujarati Samachar

Follow us on social media:

Recent News

  • અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા 21 વર્ષનો થયો, તેની ડેશિંગ પર્સનાલિટી જોઈને ચાહકો કહે છે – તે દેખાવમાં સંપૂર્ણપણે તેના દાદા જેવો છે
  • અમે કેવી રીતે CoWIN, FASTags, DigiLocker ને વિશ્વ માટે શીખવાનો અનુભવ બનાવ્યો: G20 શેરપા
  • ગોવામાં પરવાનગી વિના પ્રવાસીઓ સાથે સેલ્ફી ન લઈ શકાય?

Category

Recent News

અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા 21 વર્ષનો થયો, તેની ડેશિંગ પર્સનાલિટી જોઈને ચાહકો કહે છે – તે દેખાવમાં સંપૂર્ણપણે તેના દાદા જેવો છે

અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા 21 વર્ષનો થયો, તેની ડેશિંગ પર્સનાલિટી જોઈને ચાહકો કહે છે – તે દેખાવમાં સંપૂર્ણપણે તેના દાદા જેવો છે

28/01/2023
અમે કેવી રીતે CoWIN, FASTags, DigiLocker ને વિશ્વ માટે શીખવાનો અનુભવ બનાવ્યો: G20 શેરપા

અમે કેવી રીતે CoWIN, FASTags, DigiLocker ને વિશ્વ માટે શીખવાનો અનુભવ બનાવ્યો: G20 શેરપા

28/01/2023
  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2022 News4 Gujarati - News4 gujarati News4 Gujarati.

No Result
View All Result
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022

© 2022 News4 Gujarati - News4 gujarati News4 Gujarati.

Welcome Back!

Sign In with Facebook
Sign In with Google
OR

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In