UPI પેમેન્ટ પર ચાર્જ આપવો પડશે કે નહીં, GPay, PhonePe, Paytm યુઝર્સે આખું સત્ય જાણવું જોઈએ. વાંચો વિગતે.
UPI દ્વારા પેમેન્ટ કરવું લોકોની આદત બની ગઈ છે. ગમે ત્યાં અને ગમે ત્યારે તમે કોઈ વસ્તુ ખરીદવા માંગો છો, લોકો ઝડપથી તેમના ફોન કાઢી લે છે અને UPI દ્વારા સામેની વ્યક્તિને પેમેન્ટ કરે છે. એક રિપોર્ટ અનુસાર, UPI દ્વારા કરવામાં આવેલા 70% ટ્રાન્ઝેક્શન્સ...