અંગત ડાયરી આસ્વાદ ની રમઝટ

વરાત્રી ના ભક્તિ પર્વ માં અંગત ડાયરી પરિવાર અને તોફાની તાંડવ પરિવાર ના સથવારે કૃષ્ણ ભક્ત જે ઓળખાય છે  એવા નરસિંહ મહેતા ના પ્રભાતિયાં સંગે આસ્વાદ કરી ભક્તિ મય વર્તાવરણ ઉભું કરી સર્વમિત્રો કલમની રંગે રંગાયા.સૃષ્ટિમાં રહેલ પરમતત્વને પિછાણવા આપણે સાચા સ્વની ઓળખ કરી આધ્યાત્મિકતા નો અલખ જગાવવો પડે.

આત્મશ્રદ્ધા થકી નિર્ગુણો પર વિજયી થઈ  પરમતત્વને પ્રાપ્ત કરવા સાચા ભાવક અને સાધક બનવુ પડે.