શ્રિયાએ જણાવ્યું કે, તે એસએસ રાજામૌલીની ફિલ્મમાં અજય દેવગનની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. તેની ફ્લેશ બેક સ્ટોરી ચાલશે. ઘણા ફીલ્ડગુડ સીન્સ છે. તે શૂટિંગ માટે ભારત આવશે. 

- Advertisement -

અભિનેત્રી શ્રિયા સરન આ દિવસોમાં પોતાના પતિની સાથે વિદેશમાં છે. આવનારા સમયમાં તે એસએસ રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’માં જોવા મળશે. હાલમાં તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મમાં પોતાના રોલને લઈને ખુલાસો કર્યો છે. 

શ્રિયાએ જણાવ્યું કે, તે ફિલ્મમાં અયજ દેવગનની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. તેની ફ્લેશ બેક સ્ટોરી ચાલશે. ઘણા ફીલ્ડગુડ સીન્સ છે. તે શૂટિંગ માટે ભારત આવશે. મહત્વનું છે કે બીજીવાર હશે જ્યારે અજય અને શ્રિયા કોઈ ફિલ્મમાં સાથે જોડા મળશે. આ પહેલા બંન્ને દ્રશ્યમમાં એકસાથ જોવા મળશે. 

આ દરમિયાન શ્રિયાએ પ્રભાસને લઈને પણ પોતાનો મત જાહેર કર્યો હતો. તેણે કહ્યુ, પ્રભાસ શાનદાર અભિનેતા છે. તે હંમેશાથી ગુડ લુકિંગ લાગે છે. મને તેની આંખ ખુબ પસંદ છે. તો એનટીઆર વિશે શ્રિયાએ કહ્યું કે, તેની સાથે કામ કરવું મજેદાર હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  રિયા ચક્રવર્તીના આ દાવાને Ankita Lokhandeએ નકાર્યો, ટ્વિટર પર કર્યો ખુલાસો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here