ગાંધીનગર જિલ્લા કલેક્ટર હિતેશ કોયાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજુ થયેલા તમામ પ્રશ્નોના હકારાત્મક ઉકેલો મળ્યા હતા.(GNS),તા.29ગાંધીનગર,ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર હિતેશ કોયાની અધ્યક્ષતામાં ...