ઈન્ડિયા કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ ઓફ જુનિયર્સ એન્ડ કેડેટ્સમાં ગુજરાત કિકબોક્સિંગ ટીમે 32 મેડલ જીત્યાં
ઝારખંડના રાંચીમાં ઈન્ડિયા કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ ઓફ જુનિયર્સ એન્ડ કેડેટ્સ 2023 યોજાઈ હતી. જે દરમ્યાન ગુજરાત કિકબોક્સિંગ ટીમની રમતગમત પ્રત્યેની મહેનત ...