જસ્ટિસ નરીમને રિજીજુની કરી ટીકા, કહ્યું- જો સ્વતંત્ર ન્યાયતંત્રનો છેલ્લો ગઢ પડી જશે તો દેશ અંધકારના પાતાળમાં જશે
કોલેજિયમ સિસ્ટમ: સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશે ન્યાયાધીશોની નિમણૂક માટે કોલેજિયમ સિસ્ટમ વિરુદ્ધ કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુની તાજેતરની ટિપ્પણીની ટીકા ...