વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાય બે અલગ-અલગ જગ્યાએ ખુલ્લા ગટરમાં ડૂબી ગઈ, તાંદલજામાં મુસ્લિમ યુવકે ગાયને બચાવી
વડોદરા.સ્માર્ટ મેટ્રોપોલિસ વડોદરાના અનેક નાગરિકોએ અગાઉ પણ બેદરકારીનો સામનો કરવો પડ્યો છે, પરંતુ આજે મહાનગર પાલિકાના તંત્રના પાપનો ભોગ પશુઓનો ...