પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટે 2 અઠવાડિયાના જામીન આપ્યા, તોશાખાના કેસની સુનાવણી પર સ્ટે
ઈસ્લામાબાદ. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી બે અઠવાડિયા માટે જામીન મળ્યા છે. શુક્રવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટે ...