CM બસવરાજ બોમ્માઈએ સ્વીકારી BJPની હાર, કહ્યું- તમામ પ્રયાસો છતાં પણ લક્ષ્ય પ્રાપ્ત ન થઈ શક્યું, ઉગ્ર મંથન થશે
બેંગ્લોર. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર સ્વીકારી લીધી છે. બપોર સુધીના ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસની ...