કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદમાં રૂ. 103 કરોડના ખર્ચે 99 સ્લીપર અને 58 લક્ઝરી બસો સહિત 321 નવી બસોનું લોકાર્પણ કર્યું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. અમિત શાહે આજે અમદાવાદમાં ગૃહ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ ...