ડીસામાં ચક્રવાત બિપરજોયનું ટ્રેલર: જોરદાર પવને શહેર અને ગામમાં 20 વૃક્ષો ધરાશાયી કર્યા; શોપિંગ મોલની દિવાલ ધરાશાયી, અનેક જગ્યાએ શોપિંગ મોલના કાચ તૂટ્યા.
બનાસકાંઠાના ડીસામાં સાયક્લોન બિપરજોયનું ટ્રેલર શરૂ થયું છે. ભયાનક તબાહીના દ્રશ્યો છે. ભારે પવનના કારણે 20 જેટલા વૃક્ષો પડી ગયા ...