માયાવતીએ મહિલા અનામત બિલનું સ્વાગત કર્યું અને કહ્યું- જો તેને તાત્કાલિક લાગુ કરવામાં આવ્યું હોત તો દેશ તેનું જોરદાર સ્વાગત કરત.
લોકસભા બાદ રાજ્યસભામાં પણ મહિલા અનામત બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું છે. નારી શક્તિ વંદન બિલ હવે રાષ્ટ્રપતિની સહી બાદ ...