નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા અનોખા પ્રયાસમાં ‘મેન્ગો એક્ઝિબિશન’નું આયોજન બેગનાપ્લી કેરીએ દિલ જીતી લીધું
આર્ટ ગેલેરી સામાન્ય રીતે ફોટોગ્રાફર દ્વારા ચિત્રો અથવા ફોટોગ્રાફ્સનું પ્રદર્શન રાખે છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીએ નવો પ્રયાસ કર્યો છે. ...