અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુનાએ અરુણાચલના કોમ્યુનિટી બેઝ્ડ ઓર્ગેનાઈઝેશનના સભ્યોનું નેતૃત્વ ગુજરાતના પ્રવાસે કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાના રાજ્યો અને વિકાસશીલ પ્રદેશોને મોટા રાજ્યોની સમકક્ષ વિકાસ માટે ...