જસુજીના મુવાડા ગામે તળાવમાંથી ભેંસને બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે તળાવમાં ડૂબી જવાથી આધેડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ગ્રામીણ વિસ્તારોમાં, જ્યારે ભરવાડો તેમના ઢોરને ચરાવવા માટે તળાવો અથવા નદીઓના કિનારે જાય છે, ત્યારે ક્યારેક તેઓ પાણીમાં પડીને અકસ્માતે ...