12 વર્ષની સગીરાએ પ્રેમ સંબંધ બાંધવાનો ઈન્કાર કરતા મુસ્લિમ યુવાને કર્યો હુમલો, ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ જેવી ઘટના બનતા બચી
અમદાવાદઃ ગુજરાતમાં દ્વારકામાં લવજેહાદની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 12 વર્ષની હિન્દુ સગીરાને એક મુસ્લિમ યુવાન પજવણી કરીને સંબંધ બાંધવા ...