ગાંધીનગર જિલ્લામાં સશસ્ત્ર દળોના ગણવેશ અને અન્ય વસ્તુઓના અનધિકૃત વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ.
(GNS),તા.01ગાંધીનગર,જિલ્લા મેજિસ્ટ્રેટે ગાંધીનગર જિલ્લાના સમગ્ર મહેસૂલી વિસ્તારમાં સશસ્ત્ર દળોના ગણવેશ અને અન્ય વસ્તુઓના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતો જાહેરનામું ...