ઇસ્કોન બ્રિજ અકસ્માત: મૃતકના પિતાએ વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- શું અમારો છોકરો 4 લાખનો છે? ‘પૈસા નહીં, આરોપીઓને સજા થવી જોઈએ’
ઇસ્કોન બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના ઘરોમાં શોકનો માહોલ છે. આ સંદર્ભે રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય ...