અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વેક્સીન બનાવવાની દિશામાં મોટી સફળતા મળી

એક તરફ જ્યાં દુનિયા કોરોના મહામારી વિરૂદ્ધ લડી રહી છે આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વેક્સીન બનાવવાની દિશામાં મોટી સફળતા મળી છે અને ટૂંક સમયમાં તેનો ઉપયોગ શરૂ કરવામાં આવશે. 

- Advertisement -

કેટલાક પોઝિટિવ સરપ્રાઇઝીઝ પણ મળશે

ટ્રમ્પે જાણકારી આપી હતી કે વેક્સીન પર કાલે અમારી બેઠક થઇહ અતી. અમે અતુલનીય કામ કરી રહ્યા છીએ અને અમને કેટલાક પોઝિટિવ સરપ્રાઇઝીઝ પણ મળશે. વેક્સીન બનાવવાની દિશામાં મોટી સફળતા મળી છે.

અહીં સુધી કે ટ્રાંસપોર્ટેશન અને લોજિસ્ટિકને લઇને પણ તૈયારી કરી રહ્યા છે. અમેરિકાએ અત્યાર સુધી વીસ લાખ વેક્સીન બનાવી લીધી છે અને તે સુરક્ષિત હોવાની વાત સુનિશ્વિત થયા બદ તેનો ઉપયોગ શરૂ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  લૉકડાઉન હટાવવામાં દેશો ઉતાવળ કરશે તો કોરોનાના કેસોમાં જુવાળ આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here