Saturday, January 28, 2023
  • About
  • Advertise
  • Careers
  • Contact
Gujarati Samachar
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022HOT
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022HOT
  • Login
No Result
View All Result
Gujarati Samachar
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022HOT
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022HOT
Saturday, January 28, 2023
  • Login
No Result
View All Result
Gujarati Samachar

News4Gujarati | Gujarat's Leading Gujarati News Portal » ગુજરાત » વડોદરા » વડોદરા : નવા 22 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 551 પર પહોંચ્યો, રિકવરી રેટ 55 ટકા થયો

વડોદરા : નવા 22 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 551 પર પહોંચ્યો, રિકવરી રેટ 55 ટકા થયો

user by user
11/05/2020
in કોરોના અપડેટ, વડોદરા
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, નવા 22 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 551 પર પહોંચ્યો છે. કોરોના વાઇરસે શહેરના હાર્દ સમા નાગરવાડા, પાણીગેટ, વાડી, માંડવી જેવા વિસ્તારોમાં હાહાકાર મચાવ્યા બાદ હવે વાઘોડિયા રોડના વિસ્તારોમાં ફફડાટ ફેલાવ્યો છે. દરમિયાન આજે નવી ગાઈડલાઈન પ્રમાણે 41 દર્દીઓને રજા આપવામાં આવી છે. જેથી વડોદરામાં અત્યાર સુધીમાં 291 દર્દીઓ રિકવર થતા રિકવરીનો રેટ 55 ટકા પર પહોંચ્યો છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં કોરોનાના પાંચ કેસ નોંધાતા ધારાસભ્યે મુખ્યમંત્રીને રજૂઆત કરતા તંત્ર એક્શનમાં આવ્યું છે.

પૂર્વ વિસ્તારમાં કોરોનાના પાંચ કેસ નોંધાઈ ચૂક્યા છે. બે તબીબોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે બે તબીબોના પિતાનું કોરોનાથી મોત થયું હતું. વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ ઉપર રહેતા અને ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પ્રથમ કેસ વખતે જ માસ ટેસ્ટિંગની રજૂઆત કરી હતી. અંતે ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરતા તંત્ર એક્શનમાં આવ્યું છે. ધારાસભ્ય સભ્ય શૈલેષ મહેતા અગાઉ પણ તંત્ર સામે બાયો ચઢાવી ચૂક્યા છે.

Related posts

નવાયાર્ડમાં મારક હથિયારો ભરેલી વૈભવી ગાડીઓ સાથે 3ની ધરપકડ

નવાયાર્ડમાં મારક હથિયારો ભરેલી વૈભવી ગાડીઓ સાથે 3ની ધરપકડ

16/05/2022
ટ્રાફિક ક્રેન કર્મચારીઓએ એક્ટિવા પર બેઠેલી મહિલાના ફોટા પાડતા હોબાળો

ટ્રાફિક ક્રેન કર્મચારીઓએ એક્ટિવા પર બેઠેલી મહિલાના ફોટા પાડતા હોબાળો

16/05/2022

વડોદરા તંત્ર દ્વારા શ્રમિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવેથી એક ટ્રેનમાં 1600 શ્રમિકો વતન જઈ શકશે. અત્યાર સુધી 1200 લોકોની કેપેસિટી હતી. શ્રમિકો ઉમટી પડતા તંત્ર દ્વારા આવકારદયક નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો:-  અનુનાસિક રસી: ભારતને પ્રથમ અનુનાસિક રસી મળી, માંડવિયા અને જિતેન્દ્ર સિંહે બાયોટેક કંપનીની રસી લોન્ચ કરી

પાદરા ગ્રામ્ય બાદ શહેરમાં કોરોનાનો 1 કેસ પોઝિટિવ નોંધાયો છે. પાદરાની ઓધવભુલાની ખડકીમાં રહેતા 30 વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોનાગ્રસ્ત યુવક દારૂના ગુનામાં ઝડપાયો હતો. મેડિકલ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાદરા નગર માં કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોચ્યું છે. પોલીસે વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કર્યો છે.

નવા નોંધાયેલા કેસમાં પાણીગેટ અને વાડી વિસ્તારમાં 4-4 અને રાવપુરા તથા યાકુતપુરામાં 3-3 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. આ ઉપરાંત વારસિયા રિંગ રોડ વિસ્તારમાં પણ એક કેસ નોંધાયો હતો. જાહેર કરાયેલા પોઝિટિવ દર્દીઓમાં 18 પુરુષ અને 10 મહિલાઓનો સમાવેશ થતો હતો. જ્યારે 18 વર્ષ સુધીના 2 દર્દીઓ તથા 19થી 59 વર્ષ વચ્ચેના 21 દર્દીઓ તથા 60 કે તેથી વધુ વયના 5 દર્દીનો સમાવેશ થાય છે.

શહેરમાં કોરોનાથી છેલ્લા ચાર દિવસમાં 3 મોત થઇ ચૂક્યાં છે પણ આ તમામ કોરોના પોઝિટિવ હતા. જયંતી રાજપૂત, અમીરશા દિવાન અને નાનીક ચાંગલાનીના કોરોના પોઝિટિવ હતા. પણ ઓડિટ થયા બાદ મોત સત્તાવાર કરવાના નિયમને લીધે શહેરમાં કોરોનાને લીધે માર્યા ગયેલાઓનો બિન સત્તાવાર આંક 34 પર અટક્યો છે. આગામી દિવસોમાં તેનું ઓડિટ થયા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

Tags: #chota Udaipur#corona update India#corona vaccine#COVID 19 India#COVID-19#lockdown Gujarat#lockdown Indiacorona updategujarati samacharInidafightCOVID19news for Gujaratinews4gujarati

RelatedPosts

નવાયાર્ડમાં મારક હથિયારો ભરેલી વૈભવી ગાડીઓ સાથે 3ની ધરપકડ
વડોદરા

નવાયાર્ડમાં મારક હથિયારો ભરેલી વૈભવી ગાડીઓ સાથે 3ની ધરપકડ

16/05/2022
ટ્રાફિક ક્રેન કર્મચારીઓએ એક્ટિવા પર બેઠેલી મહિલાના ફોટા પાડતા હોબાળો
વડોદરા

ટ્રાફિક ક્રેન કર્મચારીઓએ એક્ટિવા પર બેઠેલી મહિલાના ફોટા પાડતા હોબાળો

16/05/2022
CNG અને PNG ગેસ પર વધુ એક વાર કમરતોડ ભાવ વધારો
વડોદરા

CNG અને PNG ગેસ પર વધુ એક વાર કમરતોડ ભાવ વધારો

16/05/2022
વડોદરામાં રાતના અંધારમાં ત્રણ મંદિરો તોડી પડાયા, આ હતું તેનું કારણ
વડોદરા

વડોદરામાં રાતના અંધારમાં ત્રણ મંદિરો તોડી પડાયા, આ હતું તેનું કારણ

14/05/2022
કેમિકલ ચોરીના ટેન્કર પર સ્ટેટ  મોનિટરિંગ સેલે દરોડો પાડ્યા
વડોદરા

કેમિકલ ચોરીના ટેન્કર પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યા

14/05/2022
લંચ બોક્સમાં કપલોને બેસાડતા સંચાલક સહિત બેની અટકાયત
વડોદરા

લંચ બોક્સમાં કપલોને બેસાડતા સંચાલક સહિત બેની અટકાયત

14/05/2022

POPULAR NEWS

  • સમાગમ (Mating) લાંબો સમય ચાલે એના માટે કોઈ દવા લઈ શકાય?

    0 shares
    Share 0 Tweet 0
  • સંસદીય બોર્ડમાંથી મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણને બહાર કરી દીધા

    0 shares
    Share 0 Tweet 0
  • ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક શુક્રવારે નીચામાં સમાપ્ત થયા હતા, બેન્ચમાર્ક નિફ્ટી 50 ઇન્ડેક્સે આઠ-સત્રોની વિજેતા સ્ટ્રીકને તોડી હતી, કારણ કે તીવ્ર તેજી પછી રોકાણકારોએ નફો મેળવ્યો હતો.

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકીય પક્ષોને ચૂંટણી વચનો, આર્થિક અસરનું મૂલ્યાંકન સબમિટ કરવા કહો: PIL

    0 shares
    Share 0 Tweet 0
  • Corona case on Janmashtami: જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં કોરોના કેસ ઘટ્યા, ક્યાં કેટલા કેસ નોંધાયા

    0 shares
    Share 0 Tweet 0
Gujarati Samachar

Follow us on social media:

Recent News

  • નક્સલ વિરોધી ઓપરેશનમાં CRPFને મળી મોટી સફળતા, 162 IED મળી આવ્યા
  • મહારાષ્ટ્રના પાલઘરમાં પતિને અફેરની પત્નીને જાણ થતા ગાઢ નિંદ્રામાં આપી દર્દનાક સજા
  • “કેટલાક કિસ્સા એવા હોય છે કે તે રાષ્ટ્રીય હિતમાં જાહેર કરવામાં આવે છે..”: ગુપ્ત અહેવાલ સાર્વજનિક કરવા અંગે કાયદા મંત્રી

Category

Recent News

નક્સલ વિરોધી ઓપરેશનમાં CRPFને મળી મોટી સફળતા, 162 IED મળી આવ્યા

નક્સલ વિરોધી ઓપરેશનમાં CRPFને મળી મોટી સફળતા, 162 IED મળી આવ્યા

28/01/2023
મહારાષ્ટ્રના પાલઘરમાં પતિને અફેરની પત્નીને જાણ થતા ગાઢ નિંદ્રામાં આપી દર્દનાક સજા

મહારાષ્ટ્રના પાલઘરમાં પતિને અફેરની પત્નીને જાણ થતા ગાઢ નિંદ્રામાં આપી દર્દનાક સજા

28/01/2023
  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2022 News4 Gujarati - News4 gujarati News4 Gujarati.

No Result
View All Result
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • રાજકોટ
    • સુરત
    • ઉત્તર ગુજરાત
    • દક્ષિણ ગુજરાત
    • કચ્છ
  • નેશનલ
    • ઉત્તર પ્રદેશ
    • રાજસ્થાન
    • મધ્ય પ્રદેશ
    • જમ્મુ કાશ્મીર
    • છત્તીસગઢ
    • દિલ્લી
    • બિહાર
  • મનોરંજન
    • ટેલિવૂડ
    • ફિલ્મી ખબર
    • મૂવી ટ્રેલર
    • મૂવી મસાલા
  • વિશેષ
    • અજબ ગજબ
    • ધર્મ
    • આરોગ્ય
    • સેક્સ એન્ડ રિલેશનશિપ
    • વુમન
    • સફર
  • ખબર દુનિયા
  • બિઝનેસ
    • ઑટોમોબાઇલ
    • ટેકનોલોજી
  • એજ્યુકેશન
  • ગુજરાત ચૂંટણી 2022
  • હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022

© 2022 News4 Gujarati - News4 gujarati News4 Gujarati.

Welcome Back!

Sign In with Facebook
Sign In with Google
OR

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In