ર્સ જેનીબેન દર્દીઓની સારવાર કરતાં સમયે જ કોરોનાગ્રસ્ત બન્યા હતાં

સારવાર બાદ ગુરુવારે તેમનું અવસાન થયું હતું

શહેરમાં કોરોનાની બીમારી વચ્ચે વીએસ હોસ્પિટલના નર્સ જેનીબેન દર્દીઓની સારવાર કરતાં સમયે જ કોરોનાગ્રસ્ત બન્યા હતાં. સારવાર બાદ ગુરુવારે તેમનું અવસાન થયું હતું. મ્યુનિ. હસ્તકની હોસ્પિટલના મહિલા નર્સ કોરોના વાઈરસને કારણે અવસાન પામતાં એસવીપી હોસ્પિટલમાં નર્સ અને બ્રધર્સ દ્વારા તેમને ફૂલો અર્પણ કરીને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી.
કોરોનાની બીમારી વચ્ચે છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી જેનીબેન વીએસના મેડિકલ વોર્ડમાં ફરજ બજાવતા હતા. વિરાટનગરમાં રહેતા જેનીબેન 2003થી  વીએસ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. 

- Advertisement -

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે ક્લિક કરીને જોડાઓ ન્યૂઝ ફોર ગુજરાતી સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો:-  પ્રોફેસર હરેશ ઝાલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ બાદ વોઇસ રેકોર્ડીંગ FSLમાં મોકલાશે, સિન્ડીકેટની બેઠકમાં નિર્ણય