મહિલાઓ અને પુરૂષ બન્ને સમાન રીતે તેમની ઉત્તેજનાને શાંત કરવા માટે હસ્તમૈથુન કરે છે. સંતુલિત હસ્તમૈથુ થી શારીરિક અને માનસિક ફાયદા હોય છે પરંતુ વધારે પ્રમાણમાં હસ્તમૈથુન થી મોટા પ્રમાણમાં નુકસાન પણ થઇ શકે છે. તો આજે અમે તમને જણાવીશું કે મહિલાઓને થનારા નુકસાન અંગે. તેનાથી કયા નુકસાન થઇ શકે છે.

- Advertisement -

– હાલમાં થયેલી એક શોધ અનુસાર જે મહિલાઓને હસ્તમૈથુનની આદત પડી જાય છે તે લોકોને ભવિષ્યમાં તેમના પતિ સાથે સંબંધ બનાવવામાં પરેશાની સામનો કરવો પડી શકે છે. હસ્તમૈથુનની આદત હોવાના કારણે આવી મહિલાઓ તેમના પતિની સાથે સેક્સને એન્જોય કરી શકતી નથી.

– કેટલીક મહિલાઓની આદતમાં હસ્તમૈથુન સામેલ થઇ જાય છે. આવી મહિલાઓ જો કોઇપણ કારણથી હસ્તમૈથુન કરી શકતી નથી તો તણાવ અને ચિડિયાપણુ થવા લાગે છે.

– હસ્તમૈથુન કરનારી મહિલાઓને હીમેચ્યુરિયા નામની બીમારી થઇ શકે છે. આ બીમારીમાં મહિલાઓના યુરિનમાંથી બલ્ડ આવવા લાગે છે.

– નિયમિત હસ્તમૈથુન કરનારી મહિલાઓમાં પીરિયડ્સ, માસિક ધર્મ અથવા મેંસુરેશન સાયકલ જેવી સમસ્યાઓની સાથે ગુપ્તાંગમાં ડ્રાયનેસ જોવા મળે છે.

આ પણ વાંચો:-  સેક્સલાઇફ એકદમ શુષ્ક થઈ ગઈ છે. શું કરીએ?