EPFOએ બેંકિંગ નેટવર્કનું વિસ્તરણ કર્યું, EPFO યોગદાન એકત્રિત કરવા માટે 15 વધારાની બેંકોને પેનલમાં સામેલ કર્યા, કુલ બેંકોની સંખ્યા 32 થઈ
(જી.એન.એસ) તા.1નવી દિલ્હી,ઇપીએફઓએ નવી દિલ્હીમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા તથા કેન્દ્રીય શ્રમ અને રોજગાર, સૂક્ષ્મ, લઘુ ...