Sunday, May 12, 2024

Tag: ઇકોનોમિક

સાનુકૂળ મેક્રો ઇકોનોમિક પરિસ્થિતિઓ કંપનીઓની ક્રેડિટ ગુણવત્તામાં સુધારો કરે છે

સાનુકૂળ મેક્રો ઇકોનોમિક પરિસ્થિતિઓ કંપનીઓની ક્રેડિટ ગુણવત્તામાં સુધારો કરે છે

નવી દિલ્હી: ભારતીય કંપનીઓને સાનુકૂળ મેક્રો ઈકોનોમિક સ્થિતિનો લાભ મળ્યો છે. ભારતીય કોર્પોરેટ્સની ક્રેડિટ ગુણવત્તા ઓક્ટોબર 2023 અને માર્ચ 2024 ...

પ્રધાનમંત્રીના અગ્ર સચિવે ઓડિશા ઇકોનોમિક એસોસિએશનની 56મી વાર્ષિક પરિષદને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીના અગ્ર સચિવે ઓડિશા ઇકોનોમિક એસોસિએશનની 56મી વાર્ષિક પરિષદને સંબોધન કર્યું

(જી.એન.એસ),તા.10નવીદિલ્હી,અગ્ર સચિવે તાજેતરના વર્ષોમાં વૈશ્વિક અર્થતંત્રમાં અભૂતપૂર્વ અશાંતિ અને અનિશ્ચિતતાને ટાંકીને કોન્ફરન્સની થીમ ‘પાથવેઝ ફોર સસ્ટેઇનેબલ ગ્રોથ ઇન એન અનસર્ટેન વર્લ્ડ’ના વિષય પર પ્રકાશ પાડ્યો હતો. વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાની ભારતની સફર પર ભાર મૂકતા ડો. મિશ્રાએ ઊંચી વૃદ્ધિના માર્ગને  હાંસલ કરવાની સાથે સાથે સાતત્યપૂર્ણ વૃદ્ધિ હાંસલ કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે,”જે ઊંચો વિકાસ ટકાઉ નથી, તે અર્થપૂર્ણ નહીં હોય.” અગ્ર સચિવે જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં વૈશ્વિક પુરવઠા શૃંખલામાં પરિવર્તન, સેવાઓના વેપાર અને રોજગારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પડકારો અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના સંદર્ભમાં ઊર્જા સંક્રમણનો પડકાર એ વૈશ્વિક સ્તરે ત્રણ મહત્વપૂર્ણ વલણો છે. ત્યારબાદ તેમણે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) હાંસલ કરવા માટે આર્થિક સંશોધન માટે કેટલાક મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.શ્રી મિશ્રાએ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો તથા વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘સાતત્યપૂર્ણ’ આર્થિક વિકાસમાં પર્યાવરણને લગતી ચિંતાઓ, સામાજિક સમાનતા અને લાંબા ગાળાની સ્થિરતાનું સમાધાન કરીને આર્થિક વૃદ્ધિ હાંસલ કરવાનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, “સંતુલિત અને સ્થિતિસ્થાપક વિકાસ મોડલ ઊભું કરવા માટે સાતત્યપૂર્ણ વૃદ્ધિ આર્થિક, સામાજિક અને પર્યાવરણીય પરસ્પરાવલંબનને ધ્યાનમાં લે છે.”મુખ્ય સચિવે વર્ષ 1972માં માનવ પર્યાવરણ પર સંયુક્ત રાષ્ટ્રની પરિષદમાં સ્થિરતાનાં વિચારનાં મૂળ વિશે ચર્ચા કરી હતી અને વૈશ્વિક પડકારોનું સમાધાન કરવા માટે 169 લક્ષ્યાંકો સાથે 17 સ્થાયી વિકાસ લક્ષ્યાંકો (એસડીજી)નાં રૂપમાં સ્થાયી વિકાસ માટેનાં 2030નાં એજન્ડા પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘કોઈને પાછળ ન છોડો’નો સાર્વત્રિક સિદ્ધાંત વર્ષ 2030 માટે વૈશ્વિક કાર્યસૂચિમાં કેન્દ્રસ્થાને છે.પ્રધાનમંત્રીના ભારતના વિઝન 2047નો પુનરોચ્ચાર કરતા શ્રી મિશ્રાએ કહ્યું કે ભારતે માથાદીઠ આવકના ...

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ફંડેડ બહુરાષ્ટ્રીય કંપનીઓના એજન્ડાને સમર્થન આપે છે

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ફંડેડ બહુરાષ્ટ્રીય કંપનીઓના એજન્ડાને સમર્થન આપે છે

નવી દિલ્હી, 24 જાન્યુઆરી (હિ.સ.) વર્લ્ડ ઇકોનોમિક ફોરમ માત્ર તેને ભંડોળ આપતી બહુરાષ્ટ્રીય કંપનીઓના એજન્ડાને આગળ ધપાવે છે. આવી સ્થિતિમાં ...

ચીનની 2023 સેન્ટ્રલ ઇકોનોમિક વર્ક કોન્ફરન્સનો સારાંશ

ચીનની 2023 સેન્ટ્રલ ઇકોનોમિક વર્ક કોન્ફરન્સનો સારાંશ

બેઇજિંગ, 18 ડિસેમ્બર (IANS). ચીનની 2023 સેન્ટ્રલ ઇકોનોમિક વર્ક કોન્ફરન્સ બેઇજિંગમાં 11 થી 12 ડિસેમ્બર દરમિયાન યોજાઇ હતી. ચીનના રાષ્ટ્રપતિ ...

ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર વિશ્વ વેપારનો આધાર બનશે : વડાપ્રધાન મોદી

ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર વિશ્વ વેપારનો આધાર બનશે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનો આ 105મો એપિસોડ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચંદ્રયાન-3ની સફળતાએ દરેક ભારતીયની ખુશી ...

POPULAR NEWS

EDITOR'S PICK