Sunday, May 12, 2024

Tag: પ્રધાનમંત્રીના

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 2550મા ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવ પર પ્રધાનમંત્રીના સંબોધન

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 2550મા ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવ પર પ્રધાનમંત્રીના સંબોધન

નવી દિલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભગવાન મહાવીરના 2,550માં નિર્વાણ મહોત્સવના અવસર પર પ્રવચન માં કહ્યું ...

પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગરમાં વિવિધ પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગરમાં વિવિધ પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

કૃષ્ણાનગર-પશ્ચિમ બંગાળ,પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી સી.વી.આનંદબોસજી, મારા મંત્રીમંડળના સહયોગી શ્રી શાંતનુ ઠાકુરજી, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શ્રી સુવેન્દુ અધિકારીજી, સંસદમાં ...

પ્રધાનમંત્રીના અગ્ર સચિવે ઓડિશા ઇકોનોમિક એસોસિએશનની 56મી વાર્ષિક પરિષદને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પીકે મિશ્રાએ સંબલપુર યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (SUIIT)ના 14મા સ્થાપના દિને સંબોધન કર્યું

નવીદિલ્હી,પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી કે મિશ્રાએ આજે સંબલપુર યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (SUIIT)ના 14મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લીધો ...

પ્રધાનમંત્રીના અગ્ર સચિવે ઓડિશા ઇકોનોમિક એસોસિએશનની 56મી વાર્ષિક પરિષદને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીના અગ્ર સચિવે ઓડિશા ઇકોનોમિક એસોસિએશનની 56મી વાર્ષિક પરિષદને સંબોધન કર્યું

(જી.એન.એસ),તા.10નવીદિલ્હી,અગ્ર સચિવે તાજેતરના વર્ષોમાં વૈશ્વિક અર્થતંત્રમાં અભૂતપૂર્વ અશાંતિ અને અનિશ્ચિતતાને ટાંકીને કોન્ફરન્સની થીમ ‘પાથવેઝ ફોર સસ્ટેઇનેબલ ગ્રોથ ઇન એન અનસર્ટેન વર્લ્ડ’ના વિષય પર પ્રકાશ પાડ્યો હતો. વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાની ભારતની સફર પર ભાર મૂકતા ડો. મિશ્રાએ ઊંચી વૃદ્ધિના માર્ગને  હાંસલ કરવાની સાથે સાથે સાતત્યપૂર્ણ વૃદ્ધિ હાંસલ કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે,”જે ઊંચો વિકાસ ટકાઉ નથી, તે અર્થપૂર્ણ નહીં હોય.” અગ્ર સચિવે જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં વૈશ્વિક પુરવઠા શૃંખલામાં પરિવર્તન, સેવાઓના વેપાર અને રોજગારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પડકારો અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના સંદર્ભમાં ઊર્જા સંક્રમણનો પડકાર એ વૈશ્વિક સ્તરે ત્રણ મહત્વપૂર્ણ વલણો છે. ત્યારબાદ તેમણે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) હાંસલ કરવા માટે આર્થિક સંશોધન માટે કેટલાક મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો.શ્રી મિશ્રાએ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો તથા વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘સાતત્યપૂર્ણ’ આર્થિક વિકાસમાં પર્યાવરણને લગતી ચિંતાઓ, સામાજિક સમાનતા અને લાંબા ગાળાની સ્થિરતાનું સમાધાન કરીને આર્થિક વૃદ્ધિ હાંસલ કરવાનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, “સંતુલિત અને સ્થિતિસ્થાપક વિકાસ મોડલ ઊભું કરવા માટે સાતત્યપૂર્ણ વૃદ્ધિ આર્થિક, સામાજિક અને પર્યાવરણીય પરસ્પરાવલંબનને ધ્યાનમાં લે છે.”મુખ્ય સચિવે વર્ષ 1972માં માનવ પર્યાવરણ પર સંયુક્ત રાષ્ટ્રની પરિષદમાં સ્થિરતાનાં વિચારનાં મૂળ વિશે ચર્ચા કરી હતી અને વૈશ્વિક પડકારોનું સમાધાન કરવા માટે 169 લક્ષ્યાંકો સાથે 17 સ્થાયી વિકાસ લક્ષ્યાંકો (એસડીજી)નાં રૂપમાં સ્થાયી વિકાસ માટેનાં 2030નાં એજન્ડા પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘કોઈને પાછળ ન છોડો’નો સાર્વત્રિક સિદ્ધાંત વર્ષ 2030 માટે વૈશ્વિક કાર્યસૂચિમાં કેન્દ્રસ્થાને છે.પ્રધાનમંત્રીના ભારતના વિઝન 2047નો પુનરોચ્ચાર કરતા શ્રી મિશ્રાએ કહ્યું કે ભારતે માથાદીઠ આવકના ...

અયોધ્યાના રામલલ્લાના અભિષેકમાં ભાગ લેતા પ્રધાનમંત્રીના હાથમાં થાળીમાં શું હતું તે જાણો..

અયોધ્યાના રામલલ્લાના અભિષેકમાં ભાગ લેતા પ્રધાનમંત્રીના હાથમાં થાળીમાં શું હતું તે જાણો..

રામલલ્લા હવે અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા છે. તેઓ રામલલાના પ્રાણ ...

G20 પહેલા પ્રધાનમંત્રીના ફોટો પર વિવાદ શરુ થયો ને.. કોંગ્રેસના નેતાએ ટ્વીટ હટાવી દીધું

G20 પહેલા પ્રધાનમંત્રીના ફોટો પર વિવાદ શરુ થયો ને.. કોંગ્રેસના નેતાએ ટ્વીટ હટાવી દીધું

દેશની રાજધાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે G20 સમિટ યોજાશે, જેના માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. આ પહેલા ભાજપ ...

POPULAR NEWS

EDITOR'S PICK