યુક્રેનના પ્રમુખ ઝેલન્સ્કીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની અને ચીની ભાડુ સૈનિકો રશિયા માટે લડી રહ્યા છે
કિવ: યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલન્સ્કીએ જણાવ્યું હતું કે ચાઇના, પાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને આફ્રિકન દેશોના ભાડુતીઓ ચાલુ સંઘર્ષમાં રશિયન સૈન્ય...