Sunday, May 12, 2024

Tag: પ્રધાનમંત્રીએ

પ્રધાનમંત્રીએ RBI@90 ઉદ્ઘાટન સમારંભમાં સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ RBI@90 ઉદ્ઘાટન સમારંભમાં સંબોધન કર્યું

“આરબીઆઈ આપણાં દેશનાં વિકાસનાં માર્ગને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે”“આરબીઆઈએ આઝાદી પહેલાના અને પછીના બંને યુગના સાક્ષી બન્યા છે ...

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના કૃષ્ણાનગરમાં 15,000 કરોડ રૂપિયાની બહુવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કર્યાં અને શિલાન્યાસ કર્યા

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના કૃષ્ણાનગરમાં 15,000 કરોડ રૂપિયાની બહુવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કર્યાં અને શિલાન્યાસ કર્યા

મેજિયા થર્મલ પાવર સ્ટેશનના યુનિટ 7 અને 8ની ફ્લુ ગેસ ડિસલ્ફરાઇઝેશન (એફ. જી. ડી.) પ્રણાલીનું ઉદ્ઘાટન કર્યુંNH-12ના ફરક્કા-રાયગંજ વિભાગને ફોર ...

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના હુગલીના આરામબાગમાં 7,200 કરોડ રૂપિયાની કિંમતની અનેક વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના હુગલીના આરામબાગમાં 7,200 કરોડ રૂપિયાની કિંમતની અનેક વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો

ખડગપુરના વિદ્યાસાગર ઔદ્યોગિક પાર્ક ખાતે 120 ટીએમટીપીએની ક્ષમતા ધરાવતા ઇન્ડિયન ઓઇલના એલપીજી બોટલિંગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યુંશ્યામા પ્રસાદ મુખર્જી બંદર, કોલકાતા ...

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ભારત ટેક્સ 2024નું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ભારત ટેક્સ 2024નું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારત ટેક્સનો તંતુ ભારતીય પરંપરાનાં ગૌરવશાળી ઇતિહાસને આજની પ્રતિભા સાથે જોડે છે. પરંપરાઓ સાથેની ટેકનોલોજી; અને ...

પ્રધાનમંત્રીએ સહકારી ક્ષેત્ર માટે વિવિધ મુખ્ય પહેલોના ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

પ્રધાનમંત્રીએ સહકારી ક્ષેત્ર માટે વિવિધ મુખ્ય પહેલોના ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

ગોડાઉનો અને અન્ય કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે દેશભરમાં વધારાના 500 પીએસીએસ માટે શિલારોપણ કર્યુંદેશભરમાં 18,000 PACSમાં કોમ્પ્યુટરાઇઝેશન માટેના પ્રોજેક્ટનું ઉદઘાટન ...

પ્રધાનમંત્રીએ ‘વિકસિત ભારત વિકસિત છત્તીસગઢ’ કાર્યક્રમને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ‘વિકસિત ભારત વિકસિત છત્તીસગઢ’ કાર્યક્રમને સંબોધન કર્યું

પ્રોજેક્ટ્સ માર્ગો, રેલવે, કોલસો, ઊર્જા અને સૌર ઊર્જા જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને સેવા પૂરી પાડશેએનટીપીસીના લારા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટના પ્રથમ ...

પ્રધાનમંત્રીએ વારાણસીમાં બીએચયુના સ્વતંત્ર સભાગરમાં સંસદ સંસ્કૃત પ્રતિયોગિતાના ઇનામ વિતરણ સમારંભમાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ વારાણસીમાં બીએચયુના સ્વતંત્ર સભાગરમાં સંસદ સંસ્કૃત પ્રતિયોગિતાના ઇનામ વિતરણ સમારંભમાં ભાગ લીધો

વારાણસી,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં બીએચયુનાં સ્વતંત્ર સભાગારમાં સંસદ સંસ્કૃત પ્રતિયોગિતાનાં ઇનામ વિતરણ સમારંભમાં સહભાગી થયાં હતાં. તેમણે કાશી ...

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના સંભલમાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના સંભલમાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “છત્રપતિ શિવાજી મહારાજ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાન, આપણી ઓળખ પર ગર્વ અને તેને સ્થાપિત કરવાનો આત્મવિશ્વાસ પાછળની ...

જૈન દ્રષ્ટા આચાર્ય શ્રી 108 વિદ્યાસાગર જી મહારાજની સમાધિ લીધા બાદ પ્રધાનમંત્રીએ ઊંડી શોક વ્યક્ત કરી હતી.

જૈન દ્રષ્ટા આચાર્ય શ્રી 108 વિદ્યાસાગર જી મહારાજની સમાધિ લીધા બાદ પ્રધાનમંત્રીએ ઊંડી શોક વ્યક્ત કરી હતી.

(જીએનએસ) તા. 18પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જૈન દ્રષ્ટા આચાર્ય વિદ્યાસાગર મહારાજની સમાધિની પ્રાપ્તિ પર ઊંડી શોક વ્યક્ત કરી હતી.શ્રી મોદીએ ...

ભારતના રાષ્ટ્રપતિએ ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી સતનામ સિંહ સંધુને રાજ્યસભામાં નિયુક્ત કર્યા હોવાથી પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી

ભારતના રાષ્ટ્રપતિએ ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી સતનામ સિંહ સંધુને રાજ્યસભામાં નિયુક્ત કર્યા હોવાથી પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના રાષ્ટ્રપતિ ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર, શ્રી સતનામ સિંહ સંધુને રાજ્યસભામાં નામાંકિત કરવા બદલ ખુશી વ્યક્ત કરી ...

Page 1 of 2 1 2

POPULAR NEWS

EDITOR'S PICK