7 ઓગસ્ટ, નેશનલ હેન્ડલૂમ ડે: ગુજરાતની 246થી વધુ હેન્ડલૂમ કો.ઓપ. સોસાયટીઓએ ₹290 કરોડથી વધુની હેન્ડલૂમ પ્રોડક્ટ્સનું વેચાણ કર્યું
ગુજરાત સરકારની પેકેજ યોજના હેઠળ હેન્ડલૂમ સહકારી મંડળીઓને મળે છે હેન્ડલૂમ ઉત્પાદનોના વેચાણ પર 5% વળતર સહાય,મહિલા સહકારી મંડળીઓને વેચાણ...